________________
( ૮૫ ) દ્ધિ તે દેવકમાં મળે, એ હિસાબે દેવલેકનાં સુખની
છાથી જ–અથીપણાથી જ દીક્ષા ગ્રહણ કરે અને દક્ષામાં “કાંઇક ન્યૂન એવાં દસ પૂર્વે સુધીનું” દ્રવ્યશ્રુત મેળવે: તેવું આત્મનિસ્તારક જ્ઞાન, મેશને બદલે દેવકનાં સુખને માટે મિથ્યાત્વી જ મેળવે. અને તેથી–મિથ્યાત્વી જીવે ગ્રહણ કરેલું હવાથી દ્રવ્યશ્રુત ગણાય છે સમ્યફ હેવા છતાં પણ તેવા પાત્રવિશેષે મિથ્યાશ્રુત થાય છે. જે જીવને ચોદ પૂર્વનું યાવત સંપૂર્ણ દસ પૂર્વનું શ્રત હોય તે જીવને નિશ્ચયે સમ્યકત્વ હેય છે. અર્થાત્ દસ પૂર્વથી ન્યૂન શ્રુતજ્ઞાનવાળા જીવમાં સમ્યકત્વની ભજના છે. –હાય પણ ખરું અને ન પણ હોય. શ્રી ક૯પભાષ્યમાં કહ્યું છે કે-રર રર ર અમિને નિરમા , તુ સેવક મયા' અર્થ:-ચૌદ પૂર્વ અને યાવત્ દસ પૂર્વનાં જ્ઞાનવાળા સાતમાને વિષે નિયમા સમ્યક્ત્વ છે અને દસ પૂર્વથી એછે. જ્ઞાનવાળામાં સમ્યક્ત્વની ભજના છે.
યથાપ્રવૃત્તિકરણવડે ગ્રન્થશે રહેલા છે જેમાંથી કઈ જીવ. તીણ કુહાડાની ધાર જેવા વિશુદ્ધ પરિણામવડે (કુહાડાની તીક્ષણ ધારવડે જેમ લાકડાં આદિની કઠોરતર ગાંઠ ભેદે તેમ) તે ગ્રન્થીને-કમની તીવ્ર રાગદ્વેષના પરિણામરૂપ ગાંઠને ભેદે છે. મિથ્યાત્વની સ્થિતિને કાલ પણ અન્તમુહૂર્ત પ્રમાણ
(1) બારમા દેવલેક સુધી દેવામાં સ્વામિસેવકની સ્થિતિ છે. એ ઉપરના નવ યકા અને પાંચ અનુત્તરના દવામાં સ્વામિસેવકભાવ નથી, સહુ સરખા હેઈને અહમિન્દ્ર અને અતુલ સુખોના ભોક્તા છે. આવી અહમિન્દ્ર સ્થિતિના દેવ બનવું તે દીક્ષાથી જ બનાય છે, અચરમશરીરી જવ તે દીક્ષા આ લેકનાં સુખને અર્થે પાળે તે રૈવેયક સુધી
જાય છે અને મોક્ષના ધ્યેયથી પાળે તો અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com