________________
(૫૧ ) ત્યાં આવતાની સાથે તેણે પિતાનાં રૂપને ઔષધિના પ્રભાવે કદરૂપું બનાવ્યું અને તે કદરૂપને પણ પાછુ ગુજરૂપ આપ્યું! આથી બનેલ કદરૂપ કુબડાના રૂપવાળા તે વિજયકુમારને કુતુહલપ્રિય લોકેએ કૌતકથી ગેળની જેમ વીંટી લીધે [એ રીતે કુતુહલી લેકથી વીંટળાઈને સ્વયંવર મંડપ તરફ ચાલ્યો જતે ] કુન્જ પણ સ્વયંવર મંડપમાં આવીને ઊંચા માંચડા પર બેઠેલા રાજકુમારની હળમાં ઝટ બેસી ગયે! a ૨પ૭ લાંબા હેઠ, લાંબા દાંત, તીણી આંખે, વાંકે નાક, વાંકા હાથ અને વાંકા પગવાળા તે કદરૂપ પણ વડે વળી કરાતા વિલક્ષણ અભિનય–નખરાં અને હાસ્ય પેદા કરે તેવા વાણપ્રયાગ વડે તે વખતે આ કુમાર કેને હાસ્યનું ભાજને શ્વેતા બન્યા છે ૨૫૮ ૫ ઉત્તમ માંચડાઓ પર બેઠેલા યજાઓની અણુથી શોભતા સ્વયંવર મંડપમાં “અશ્વોના શ્રેણિથી શોભતી. અશ્વાળામાં માંકડું શોભે તેમ આ કુન્જ શોભતે હતે. ૨૫૯ ૫ અહિં રાજ્યની કુલદેવીએ રજકન્યાને સ્વમ આપ્યું કે-“હે સ્વયંવરે! તું જે વિશ્વને વિષે ઉત્તમપણને ઈચ્છતી હે તે સ્વયંવરમાં વિશ્વને વિષે શ્રેષ્ઠ એવા તે કુન્જરૂપવાળા વરને વર-વરમાળા પહેરાવજે!” બા પછી દેવીને આદેશ પામેલી તે જાણે સ્વર્ગીય કન્યા જ ન હોય, તેવી અધિક ભાગ્યશાળી રાજકન્યા પાલખીમાં બેસીને સ્વયંવર મંડપમાં આવી ૨૬૦-૬૧ રાજકન્યાએ મંડપમાં આવતાની સાથે ત્યાં બેઠેલા સર્વરાજાઓની દષ્ટિ અને મનને હરી લીધાં! આ રીતે તે રાજાઓને આ કન્યા ઉધાર આંખે લૂંટી રહેલ હોવા છતાં પણ આશ્ચર્યની વાત
तत्कृत् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com