________________
તરીકે ઓળખાવનારું લ સ્પદ વચન સાંભળીને ઉત્તમ ચિત્તવાળે જયકુમાર અત્યંત દિલગીર છે. સ્વમાન અને મહત્તા. વાળા મહાપુરુને સસરાની ઓળખાણ ઓળખાવું તે મહાન પરાભવસ્વરૂપ છે. ર૧૪ કહ્યું છે કે –
उत्तमाः स्वगुणैः ख्याता, मध्यमास्तु पितुर्गुणैः । अधमा मातुलैः ख्याताः श्वशुरैरधमाधमाः ॥२१५॥
અર્થ -“પિતાના ગુવડે પંકાય તે ઉત્તમ પુરુષે સમજવા, પિતાના ગુણવડે પંકાય તે મધ્યમ પુરુષ સમજવા, મામાના ગુણવડે પંકાય તે અધમ પુરુષે સમજવા અને સસરાના ગુણેથી જે પંકાય તે અધમમ પણ અધમ પુરુષે છે! ર૧પા” તેથી કરીને પિતાના ગુણેવડે પંકાય તેવા ઉત્તમ વર્તનથી ભરપૂર હૃદયવાળે તે જયકુમાર કીડા કરવા માટે જવાનું બંધ કરીને ત્યાંથી જ પાછા વળે અને મહેલે આવી બેદ પામતે થકે ચિત્તને વિષે ચિંતવવા લાગે કે
હવે મારે કઈપણ રીતે અડુિં સપડાને જય કુમારને દૂર રહેવું યોગ્ય નથી. તેમ મારો પહેલ સસરાને ત્યાંથી સસરાની જયાપુરી નગરીએ જવું તે પણ
અન્યત્ર એગ્ય નથી, માટે હવે તે મને અત્યંત ચાલ્યા જવાને ઇચ્છતા એવા મારા નાના ભાઈ વિજય નિર્ધાર. પાસે (કામપુર નગરે) જાઉં ર૧૬-૧ળા
અથવા તે સૂર્ય જોડે સંગ થવાથી જેમ ગ્રહને કાંઈ ગુણ થતું નથી તેમ વિશાલ રાજ્યના માલીક એવા તે મારા નાના ભાઈ (વિજયકુમાર) જેઓ “રાજ્ય ઉપાર્જન કર્યા વગરના એવા મને સંજોગ થવાથી શું ગુણ થવાને? ર૧૮ તેથી વિશાલ રાજ્ય ઉપાર્જન કરીને અને શત્રુઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com