________________
( ૪૨ )
વિવાદુ કરીને પોતાની તે ભાગિની નામની પુત્રીને દિવ્યભોગિનીઅપ્સા બનાવી ! ૫૨૦૮૫ પોતાની અગ્નિમાંથી સ્વરૂપવંતી પુત્રીને કુખ્તને નહિ, પરંતુ બહાર નાકળેલા આવા દિવ્યપુરુષને આપીને કૃતકૃત્ય જયકુમાર જોડે બનેલા રાજાએ દાયજામાં સે। હસ્તિ, રાજકુમારીનું વિશ્વને વિષે દ્ભૂત એવા હજારો અશ્વો, સમહાત્સવ રહેવાને ર.જમહેલ અને અગણિત ધન પાણિગ્રહણ. વિગેરે આપ્યું` ! u૨૦૯ના હવે આશ્ચર્યની વાત છે કે-જયકુમારરૂપી ભેાગીન્દ્ર, શ્વસુરરાજાના મહાન આગ્રહને પામીને ભાગિની જોડે ત્યાં જ ઘણા લાંખા કાળ સુધી સ્વેચ્છાએ વિલાસ કરે છે ! અર્થાત્–ભવનપતિ દેવની ત્રીજી નિકાયના ગણાતા ભાગીન્દ્ર-નાગેન્દ્રના ભાગિની– નાગકન્યા જોડેના તેવા લાંબા કાળ સુધીના યથેચ્છ વિલાસ તા ભવનપતિ દેવલાકમાં હાવા ઘટે! છતાં રાજાના આગ્રહવશાત્ તે વિલાસ ભાગીદ્રે અહિં રાખ્યા તે આશ્ચર્ય છે! ॥૨૧૦ના હવે એક વાર રાજાની મા હર્ષ પૂર્વક ઘેાડાના સમૂહ વિગેરે આડંબર સહિત ક્રીડાના ખાગ તરફ્ ક્રીડા કરવાને માટે જતા જયકુમારને જોઇને નગરમાં નિહ રહેનારી કોઇ સ્ત્રીએ નગરમાં રહેનારી સખીને હું સખી ! આ કાણુ ક્રીડા ભાગે ક્રીડા જાય છે ?' એમ આક્ષેપપૂર્વક પૂછ્યું. માટે જતાં નગર- ૫૨૧૧-૨૧૨ા આથી ડંકાના જેવા જોરસ્ત્રીનુ આક્ષેપક દાર અવાજથી તે સ્ત્રી પણ સખીને કહેવા વચન સાંભળવાથી લાગી કે—હૈ સખી ! આ આપણા રાજાના
જયકુમારને તે તે આશ્ચર્ય ને નીપજાવનારા' જમાઈ છે. થયેલા ઉદ્વેગ. ર૧૩ા આ રીતે પેાતાને રાજાના જમાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com