________________
( 32 )
પાસે પ્રાણા તા જૂના પુરાણા છે-તુચ્છ છે’ એવી પૂર્વ પુરુષોની વાણી ખરેખર સાચી જ છે, માટે (પેાતાનુ વચન પાળવારૂપ) કિંમતી પ્રતિષ્ઠાના રક્ષણ માટે કાણ પુરુષ શું ન કરે? તેમાં પણ જેઆ મહાન્ આશયવાળા હાય છે, તેએ તા વિશેષે કરીને શુ ન કરે ? ૫૧૯૪ા કૈકેયીને આપેલ વચનના પાલનરૂપ પ્રતિષ્ઠાને માટે જ કૌશલ્યા અને દશરથ જેવા માતપિતાએ રામચંદ્રને વનવાસ કરાવ્યા ! એવી પ્રતિષ્ઠાને માટે હરિશ્ચંદ્ર સત્યવાદી જેવા મહાન્ રાજાએ નીચને ઘેર ૧પાણી ભરવારૂપ તેમ કુકમ પણ કર્યું ! ૫૧૯પા (એ પ્રમાણે પ્રતિષ્ઠાની મહત્તા અને તેના ઘાતિઘાર કષ્ટ પણ કરવામાં આવેલ નિર્વાહ સંબંધમાં ઉત્તમ ઉદાહરણા કહીને) અને ‘ જે માડે થવાનુ હશે તે હમણાં જ થશે, માટે જે થવાનુ છે તેને સેવું તે તેા સેવવા ચાગ્ય છે; અર્થાત્ જે કર્મ ઉદયમાં આવવાનુ છે તે કદીરણા કરીને પણ ઉદ્દયમાં લાવવા યોગ્ય છે.' એવા નિશ્ચયાત્મક વિચારપૂર્વક રાજાએ પેાતાની તે દેવકુમારી જેવી સ્વરૂપવાન કુંવરી વામનને આપી ! ॥૧૯૬૫ આ રીતે વામનને કન્યા આપવામાં રાજાના તે ભવિષ્યમાં ઉયમાં આવવાના કને વર્તો માનમાં જ ઉદયમાં લાવી મૂકવાના મહાનુભાવને શે ભતે નિશ્ચયાત્મક વિચાર, કન્યા અને કન્યાની માતા વિગેરે દરેકે પણ યથાર્થ માનીને સ્વીકાર્યો ! અહા ! વચનના નિર્વાહમાં મહાન્ આત્માઓને મહાન્ ઉત્સાહ ! ! ! ૫૧૯૭ા હવે દેવની માકક જલદી સપૂર્ણ કરી છે તેવા પ્રકારની તીવ્ર કસેરી ભરી તે પરીક્ષા જેમણે એવા તે વામનરૂપધારી જયકુમાર (કસેાટી ખાદ રાજા આદિને સાષવા માટે) પત્તાનું મૂળરૂપ પ્રગટ કરવા અને પોતાની શક્તિ ખુલ્લી
૧ નિચે દ્િ×|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com