________________
( ૩૬ ) તેવામાં વામન તે પિતાના કુબડાપણુ પ્રત્યેના અભિમાનને
નરમ કરતે અને કેમળ વચન ઉચ્ચારતે પિતે કન્યા લેવી કહેવા લાગ્યું કે “હે રાજન્ ! હે બુદ્ધિયુક્ત નથી માટે માનેમાં અગ્રણી ! ખેદની વાત છે કેપિતાને કન્યા કાગડાને હંસી આપવાની જેમ હીણરૂપ નહિ આપવાને અને અંગવાળા મને આવી સ્વરૂપવતી વામને રાજાને કન્યા કેમ આપો ? ૧૭૬–૧૮ના કરેલ આગ્રહ ! વળી કદાચિત્ તમારી પ્રતિષ્ઠા સાચવવા
તમે મને કન્યા આપશે; તે પણ તે રાજકન્યા જ મારે કેવી રીતે સ્વીકાર કરશે ? અથવા તે અત્યંત અનુચિત એવું આ કાર્ય લેકની સંમતિવાળું પણ કેવી રીતે બનશે ? ૧૮૧ કહ્યું છે કે – यद्यपि न भवति हानिः; परकीयां चरति रासमे द्राक्षां ॥ वस्तुविनाशं दृष्टवा, तथापि परिखिद्यते चेतः ॥ १८२॥
અર્થ: “જે કે પારકી દ્રાક્ષ ગર્દભ ખાઈ જતો હોય તેમાં પિતાને કાંઈ જ હાનિ નથી, છતાં વસ્તુને વિનાશ જોઈને મનમાં ખેદ તે થાય.” ૧૮૨ા તે માટે તમે તમારી પ્રતિષ્ઠા ખાતર પ્રતિજ્ઞા મુજબ તમે મને કન્યા આપે તે પણ મારે માટે તે કન્યાને સ્વીકાર યુક્ત નથી. પછેડીને પ્રમાણમાં જ પગ લાંબા કરવા (પછેડી એટલી સેડ કરવી) તે ઉચિત છે. અર્થાત્ હું કદરૂપ અને કુજ છું અને દેવી સ્વરૂપા કન્યાને સ્વીકારું તે મને ઉચિત લાગતું નથી. ! ! ૧૮૩ करीरनिम्बादिरीक्षावणविदूरगात् ॥ उ'ट्रादपि निकृष्टोऽसौ, स्वानुरूपं न वेत्ति यः ॥ १८४ ॥ श्लेष्मादिसंश्लेषजुषश्च दनादिविनिर्मुखः गते)॥
मक्षिकातोऽपि स क्षुद्रः, स्वानुरूपं न वेत्ति यः ॥ १८५ । ૧ વિનિમુa: ૪ (૫ ) in
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com