________________
(૧૪) મહાશિવડે અપાતા ઈષ્ટભંજન અને ભાગ્ય પદાર્થો પ્રાપ્ત થતા રહ્યા હેવાથી તે બંને રાજકુમારે જ્યાં જાય ત્યાં દરેક
થળે સર્વાંગસુખી થયા! અહે! કેવાં પૂર્વકૃત સુકૃત ! છે ૬૦ જગતમાં ભરેલા વિવિધ આશ્ચર્યો લેવાની ઉત્કંઠાવાળા અને માર્ગમાં આવતાં અનેક વર્ષોનાં વંદનવડે કૃતાર્થ બનતા તે બંને કુમારે અશ્વિનીકુરોની જેમ કામ કરીને ઘણું દૂર દેશમાં નીકળી ગયા. ૫ ૬૧ છે કેમ કરીને બંને રાજકુમાર રાજ્યમંત્ર જગ્યા પછીના સાતમા દિવસની સવારે રૂદ્ધિવડે દેવકની અદ્ધિની સ્પર્ધા કરનારું બની જવાના હેતુથી. જ ચિત્યના શિખરવડે જાણે દેવકને નીહાળી રહ્યું હેય નહિ એવા” કામપુર નામના નગરે આવ્યા. ૬૨ થાકેલે વિજયકુમાર, મેટા ભાઈ જયકુમારની આજ્ઞા લઈને ફલાથીની જેમ ઉપવનને વિષે અત્યંત ફળેલા આમ્રવૃક્ષની નીચે બેઠે. ૬૩ છે જ્યારે મોટા ભાઈ વિચારે છે કે–મંત્ર
જગ્યાને સાત દિવસ થઈ ગયા છે. નાના ભાઈને જ રાજ્ય કયાઈથી પણ આજે રાજ્ય નકકી મળે એ આશયથી મળવાનું છે. હું મેટો ભાઈ હાજર સતે કાંઈક બહાને મેટા નીતિને જાણ એ આના ભાઈ ભાઈનું અદશ્ય થવું. રાજ્યને સ્વીકારશે તે નહિ, પરંતુ
બળાત્કારે તે રાજ્ય મને જ આપશે! તેથી કરીને જેમ પાસ્થતા–શિથિલતા ઉચિત નથી તેમ મારે પણ નાના ભાઈને રાજ્ય અપાવવામાં પાર્શ્વસ્થતાપાસે રહેવારૂપ શિથિલતા ઉચિત નથી. એમ વિચારીને ચતુર એ. મેટે ભાઈ જયકુમાર, કાંઈક ન્હાનું કાઢીને ત્યાંથી જલ્દી નીકળી ગયે. . ૬૪-૬૫-૬૬ એ વાત પણ યોગ્ય છે. કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com