________________
( ૧૩ )
એવું આપણે ન્યાય વિરુદ્ધ શું કામ કરવું જોઇએ ? માટે આપણે બંનેય ખ આ મંત્રના જાપ કરીએ ! ” પોતાના નાના ભાઇને એ પ્રમાણે કહીને નાના ભાઇની ખાત્રીને માટે મોટા ભાઇ જયકુમાર, તે રાજ્યમંત્રને નહિ જ જપતા હાવા છતાં જાણે જપી રહેલ છે, એવા દેખાવ કરીને રહ્યો ! અહા ! મેટા ભાઇની સ્નેહમુદ્ધિ તે જુઓ !!! ॥ ૫૪૫ તે પછી (પાતાને તેા રાજ્ય કરતાં મોટા ભાઈની સેવામાં જ લાભ હોવા છતાં) મોટા ભાઇના તે વચન ખાતર નાના ભાઇ વિજયકુમાર, જાણે ‘નાના, વિડલાને અનુગામી હાય' એ ઉક્તિ સાચી કરી દેખાડવા જ હોય નહિ, તેમ તે મંત્રનેા જાપ કરવામાં તન્મય બન્યા, ૫ ૫૫ ૫ હવે જગતને મુંઝવવાના ઉદ્યમવાળા અંધકારના સંહાર કરવામાં કારણભૂત એવા તેજના સ્વામી સૂર્ય ઉદયાચળ પર્વત પર સાક્ષાત્ થયે. ॥ ૫૬૫ તેથી (મંત્ર જપી નિવૃત્ત બનેલા) માર્ગ માં અંધકારના કલેશથી મુક્ત અનેલા તે ખને કુમારેએ આગળ પ્રયાણ ચાલુ કર્યું. ક્રમે કરીને પેાતાના નાના ભાઇને થાકેલા જોઇને મોટા ભાઇ જયકુમાર વિચાર કરે છે કે–દુ:ખ સહન કરવા સા - ચેલા' માણસાને ચેાગ્ય આ ફાગઢના કાયકલેશ શું કામ જોઇએ? કાણુ બુદ્ધિમાન એવા હાય કે—–જે છતી સુખસામગ્રીએ દુ:ખના ભાગી થાય ? ।। ૫૭૫૮૫ એ પ્રમાણે વિચારીને યક્ષે આપેલા તે મહામણિની પૂજા કરીને અને તેની પાસે આકાશમાર્ગે જવાની પ્રાર્થના કરીને વિદ્યાધર કે પક્ષીની જેમ આકાશગતિ ખનેલે તે જયકુમાર, વિજયકુમાર સાથે આકાશમાં સ્વેચ્છાએ વિચરવા લાગ્યા ! ૫ ૫૯ ૫ જેમ તે મણિનાં પ્રભાવે આમ આકાશમાર્ગે જવાની પ્રાપ્તિ થઇ તેમ ખીજી ખાજુથી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com