________________
શ્રીમતી જેવી પ્રપંરીને છે અથવા તે તમે તમારા સ્થાનમાંથી આ પુત્રરત્નોને હાંકી કાઢવા જેવું જે વર્તન કર્યું છે તે ખરેખર દેષ નથી પણ ગુણ છે! કારણ કે–જે મે આ વર્તના ન કર્યું હોત તે પિતાના ગુણે વડે ઈચ્છા મુજબ પિતાને મહિમા વધારવાનું આ પુત્રને માટે કેમ બનત? ૩૬ જ્ય અને વિજ્યકુમારનું દેશાંતર ગમન અને લાભની પ્રાપ્તિ
એ પ્રમાણે પિતાને ઠપકાના ત્રણ લેક સિંહદ્વાર પર લખીને સિંહની જેમ સાહસવાળા તે બંને કુમારે જે કંઈ ને જેણે તેવી છૂપી રીતે શરીરમાંથી જીવ નીકળી જાય તેમ તે નગરમાંથી જલદી નીકળી ગયા. ૩ણા નગરની બહાર (મંદિરની દિવાલમાં સ્થાપિત) મણિરૂપ શ્રેષ્ઠ દીપકેવડે નિરંતર પ્રકાશ્યમાન એવા શ્રી શાન્તિનાથ પ્રભુના પ્રાસાદને વિષે શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને તે બંને કુમારે આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૩૮
પ્રયાણ મંગળ नित्यानन्दपदप्रयाणसरणी श्रेयोऽवनोसारणी, .. संसारार्णवतारणकतरणी विश्वद्धिविस्तारियो । पुण्यांकुरभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, :.. ..
प्रोत्यै कस्य न तेऽखिलात्तिहरणी भूत्तिमनोहारिणी ॥३९॥ ' અર્થ-મુક્તિપદ તરફ પ્રયાણ કરવાને માટે નિસરણી સમાન, કલ્યાણરૂપ પૃથ્વીને સીંચવાને માટે નીક સરખી, સંસારરૂપ. સમુદ્રથી તારવાને માટે અપૂર્વ છેડી સદશ,જગાર- , ભરની ઋદ્ધિને ફેલાવનારી, પુણયરૂપી અંકુરાના સમૂહને ઉગાડ વાની પૃથ્વી સમાન, ચિત્તની ડામાડોળતાને સંહરી લેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com