________________
આવે તેવે ન્યાય આપે છે, ૩જા આ પછી સમુદ્રને ઉદ્દેશીને બીજે ઠપકે લખે છે કે “હે રત્નાકર-સમુદ્ર તારું મેટાં મોટાં મેજાંવડે તારા ઉદરનાં રત્નની (તારાં સ્થાનમાંથી કિનારે હાંકી કાઢવારૂપ) અવજ્ઞા કર. નહિ, જે કે તારામાં તેવાં રત્ન બહુ હેવાને અભિમાનમાં તું તેમ કરતે હઈશ, પરંતુ તેમ કરવાથી “તેટલાં રને ઓછાં થાય છે તે તારે જ પ્રકટ હાનિ છે; રત્નને કાંઈ જ હાનિ નથી. તેઓ તે પિતાના ગુણવડે ભવિષ્યમાં દરેક રાજાઓનાં મસ્તક ઉપર ચડીને ભવાના છે!” અર્થાત્ હે રાજન! તમારા પ્રબળ પુર્યોદયના જેરવડે તમારા પિતાના જ પુત્રરત્ન ગણાતા એવા અમેને દેશમાંથી હાંકી કાઢવા જેવી અવજ્ઞા ન કરે, જો કે તમારા પાસે અમારા જેવા તે ઘણએ ગુણવાન પુરુષે હેવાના અભિમનમાં તમે તેમ કરતા હશે, પરંતુ તેમ કરવાથી બે પુત્રરત્ન એછા થાય છે તે તમારે જ પ્રકટ હાનિ છેઃ હાંકી કાઢેલા પુત્રને કાંઈ જ હાનિ નથી: તેઓ તે ભવિષ્યમાં દરેક રાજાઓના મસ્તક ઉપર ચડીને શેભવાના છે. ૩પ ર નાકર! વધારે શું કરીએ?
આ રીતે રને પણ મેજથી હાંકી કાઢવાવડે જે તને પણ ખળભળટ કરાવનારે આ દેષ તારે નથી, પરંતુ અન્ય કેઈને (અંતર્ભુમિગત પવનને) છે, અથવા તે તે તારા સ્થાનમાંથી આ રતનેને હાંકી કાઢવાનું જે વર્તન કર્યું છે, તે ખરેખર દેષ નથી પણ ગુણ છે. કારણ કે જે તે આ વર્તન ન કર્યું હતું તે પિતાના ગુણેવડે સ્વતઃ પિતાને મહિમા વધારવાનું તે રાતે માટે કેમ બનત અર્થાત્ હે રાજન! “વધારે શું કહીએ ? આવાં વર્તનવડે પુત્રને પણ હાંકી કાઢવાવડે જે તમેને પણ ક્ષોભ કરનાર આ દેષ તમારે નથી, પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com