SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાતક એવા તે બંને પર દયા ચિંતવવાની શું હોય? | ૧૫૧૬ . આ રાજ્ય પરના જૂના વખતના અત્યંત રાગને લીધે તારા માટે હિતકારી એવી આ રાજ્યની હું પ્રથમ દેવી છું જેથી આ હિતકારી બીના તને કહું છું. હવે તને ઉચિત લાગે તેમ કર. ! ૧૭ આ સ્વપ્રથી રાજા જાગે એટલે શ્રીમતીએ આવીને “સ્વામીનાથ! મને આજે કુલદેવીએ સ્વમામાં કહ્યું કે–આ જય અને વિજય બને કુમારે રાજાને જલદી હણી નાખીને રાજ્ય લેવા ઈચ્છે છે, માટે રાજાના હિત માટે તે બંનેને નાશ કરી નાખે હિતાવહ છે. પિતાના પુત્ર જાણુને દયા કરવા જેવું નથી. પિતાના ઘાતકને વિષે દયા કેવી?” વિગેરે રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ પિતાને સ્વમ આવ્યું હોવાની વાત રાજાને જણાવી! શાસ્ત્રકાર કહે છે કે–અહે! દંભીની બુદ્ધિ તે જુઓ: ૧૮ તે મ બાબત સમાનવાદથી રાજાને આવેલ સ્વમ પ્રમાણે જ રણનું બોલવું થવાથી ઉત્પન્ન થયું છે. અત્યંત વિષાદ જેને એ તે રાજા ચિત્તને વિષે ઉત્તમ પુરુષને ઉચિત એવા વિચારેવડે ચિંતવવા લાગે કે-જે અત્યંત ઉત્તમતાએ સહિત એવા આ કુમારેથી “સૂર્ય અને ચંદ્રથી બંધ કરે તેવા અંધકારના ઉદયની જેવું રાજ્યની ઈચ્છાએ પિતાના પિતાને હણી નાખવાનું અધમ કૃત્ય કેમ સંભવે? તેમજ આસહિતકારી મહાત્માઓના વાકયની જેમ દેવીએ આપેલું સ્વમ પણ મિશ્યા નજ હોય! તેથી કરીને હા! ખેદની વાત છે કેમારે અહિં કરવું શું? અથવા તે મા જ પુત્રને હું પિતે કેમ કરીને હણું?. વિષવૃક્ષને પણ સમ્યક્ પ્રકારે ઉછેર્યા પિછી છેલ્લે નાંખવું તે સજ્જનને ઘટતું નથી, તે પછી આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy