________________
(૩) તેમ ન્યાય અને નીતિમાન એ નયધીર નામના પુત્રરત્નને જન્મ ! ૧૦ |
શ્રીકાંતા અને શ્રીદત્તા નામની પિતાની તે બંને શેયના જયકુમાર અને વિજયકુમારને વિષે ગુણોને ઉર્ષ તેમજ પ્રજાને અત્યંત રાગ જોઈને ઈર્ષ્યાથી ધમધમી રહેલી હેવાને લીધે દુઃખે જોઈ શકાય એવી ઈર્ષ્યાળુ તે શ્રીમતીરાણ ચિંતવવા લાગી કે પરસ્પર એકરૂપે રહેનાર અને રાજ–પ્રજા
વિગેરે સર્વને માન્ય એવા આ જયચ અને વિજય કુમાર અને વિજયકુમાર હયાત છે ત્યાં કુમારને હણવા સુધી નક્કી છે કે દાસીપુત્રની જેમ મારા માટે શ્રીમતીની પુત્રને રાજ્ય તે નહિ પણ રાજ્યની આશા કુટિલ પરિવ્રાજક પણ ક્યાંથી હોય? ૧૧-૧૨ માટે દ્વારા ખટપટ. પુત્રના ભવિષ્યનું કાંઈક હિત કરું એ
પ્રમાણે વિચારીને તે કાર્યને માટે શ્રીમતએ એક કપટી એવી પરિવ્રાજિકાને અનુકૂળ કરી લીધી ૧ ૧૩ શ્રીમતીએ બતાવેલી યુક્તિ મુજબ તે કુટિલ પરિત્રાજિકાએ સિદ્ધ કરેલી ચેટક નામની વિદ્યાની શક્તિવડે તે ધર્મ નામના રાજાને રૂમની અંદર રાજ્યની અધિષ્ઠાયિકા દેવીના નામે સ્વમ આપ્યું કે ૧૪. હે રાજન ! નવા ઉત્પન્ન થયેલા દૈત્યેની જેમ દુઃખે કરીને જીતી શકાય એવા તારા આ જ્ય અને વિજય નામના બંને કુમારે તને ટૂંક અવસરમાં જ હણી નાખીને રાજ્ય લેવાની ઈચ્છામાં વર્તે છે, તેથી કરીને તે બંને કુમારને પિતાના પુત્ર હોવા છતાં પણ તત્કાળ નાશ કરવાને લાયક
જાણવા. શરીરમાં પડેલાં બે ભયંકર ઘારાંની જેમ પિતાના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com