________________
(
૭ )
પેજ ૯૬ ઉપરના પેરા બીજની પંક્તિ “સભ્ય–થી લઈને પંક્તિ ૧૧ ‘ભાવા પ્રાપ્ત થાય ત્યાં સુધીના લખાણને સ્પષ્ટાઈ એમ છે કે-ઉપર પ્રમાણેના દરેક ભાવની પ્રાપ્તિ, દેવ અને મનુષ્ય-દેવ અને મનુષ્યના ભવેમાં જે આત્મા સખ્યત્વથી પતિત થયેલ ન હોય તેને હોય અથવા તે દરેક ભાવોમાંની લપકણિ અને ઉપશમણિમાંથી એક શ્રેણિ વઈને તે દરેક ભાવની પ્રાપ્તિ એક ભવમાં પણ હેય, પરંતુ એક ભવમાં બે શ્રેણિની પ્રાપ્તિ હેતી નથી.
અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મોક્ષ પામે તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજે ભવે અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હિય તે બીજે ભવે યુગલિક થઈને ત્રીજે ભવે તે તે જીવ દેવ× થાય. આથી ત્રીજા દેવભવ પછીના ચોથા ભવે મનુષ્ય થઈ મેક્ષ પામે. અને આગામી ભવનું આયુષ્ય [ ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા પહેલાં ] ન બાંધ્યું હોય તે તે જ ભવને વિષે ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને મેક્ષ પામે. ૧
બ્ધિ અને પાન-સમ્યક્ત્વને ઉપયોગ એક અથવા અનેક જીવની અપેક્ષાએ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત જ હોય છે, અને સભ્યત્વની ઉપશમસ્વરૂપ લબ્ધિ તે એક જીવની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ મનુષ્ય ભવ અધિક ૬૬ સાગરેપમ હોય છે. ત્યારબાદ સમ્યકૃત્વથી ન પડે તે જીવ મુક્તિ જ પામે. [અને પડે તે મિથ્યાત્વે આવે.] અનેક જીવની અપેક્ષાએ તે સમ્યકત્વ સદા કાલ
૪ યુગલિક મનુષ્ય કે યુગલિક નિર્ય, મરીને દેવ જ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com