________________
માં હોય છે, ક્ષાયિક સમ્યકત્વ ચેથાથી ચૌદ સુધીના અગીયાર ગુણસ્થાનમાં હોય છે અને વેદક તથા પશમ સમ્યકત્વ ચારથી સાત સુધીના ચાર ગુણસ્થામાં હોય છે.
માસિકમ-આયુ સિવાયના સાતે ય કર્મની સ્થિતિ સત્તા એક કેડીકેડી સાગરોપમની અંદર રહે ત્યારે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાયી સમ્યકત્વ પામ્યા બાદ કર્મની તે સ્થિતિસત્તામાંથી પપમ પૃથ=બેથી નવ પલ્યોપમ સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ સ્થિતિસત્તા ઓછી થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય, તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ સ્થિતિ ઓછી થાય ત્યારે ઉપશમ શ્રેણિ પ્રાપ્ત થાય. સમ્યકત્વથી પતિત નહિ થએલ જીવને દેવ અને મનુષ્યના ભવમાં બેમાંથી એક (ક્ષપક અથવા ઉપશમ) શ્રે વઈને તે સર્વ ભાવે પ્રાપ્ત થાય અને સાત કે આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય છે. - ચિરખેવીના રૂ–૪ મ-ક્ષાયિક સમ્યગુષ્ટિ જીવ તે ૩-૪ ભવમાં અથવા તે જ ભવમાં મુક્તિ પામે છે. પંચસંગ્રહ આદિ ગ્રન્થમાં કહ્યું છે કે –“જે જીવને દર્શન સક ક્ષીણ થયેલ છે તે ક્ષયિક સમ્યગૃષ્ટિ જીવ કહેવાય છે. તેવા જીવે પ્રથમ દેવનું આયુષ્ય અથવા નરકનું આયુષ્ય બાંધ્યું હેય તે તે જીવ મરીને દેવ અથવા નારક થાય ત્યારે તે દેવ અથવા નારકના ભવ પછી મનુષ્ય થઈને મેક્ષ પામે. તેથી આયુષ્ય બાંધ્યું તે ભવ પછીના ત્રીજે ભવે, અને પ્રથમ યુગલિક મનુષ્યનું કે યુગલિક તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય
તે બીજ ભવે યુગલિક થઈને ત્રીજે ભવે તે તે જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com