SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) પુનઃ શુદ્ધ કરેલ બંટીના કુરીયરૂપ જે સમ્યકત્વનાં પુદગલો છે, તે કુ.ર્થિકને સંસર્ગ અને કુશાસ્ત્રનાં શ્રવણ વિગેરે મિથ્યાત્વવડે મિશ્રિત થયા થકા તત્કાલ જ મિથ્યાત્વરૂપ બની જાય છે. ઉપ૦ સભ્યoથી પડેલા જીવ જ્યારે ફરી સમ્યકત્વ પામે ત્યારે પણ અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણવડે સમ્યકત્વપુંજ પામે ત્યારે જ તેને સમ્યકત્વ જાણવું. શંકા “એમ થતું તે પહેલાં જે રીતે અપૂર્વક પ્રાપ્ત કરેલ તે રીતે જ આ બીજી વારનું પણ અપૂર્વકરણ ગડતું હોવાથી તે કરણની અપૂર્વતા કેમ કહી શકાય?” સમાધાન અપૂર્વ સરખું તે અપૂર્વ જાણવું અથવા તેવા ઉચ્ચ વીલ્લાસમય શુદ્ધ પરિણામે જીવને અ૫ વાર જ પ્રાપ્ત થતા હોવાથી વૃદ્ધ મહાપુરુષોએ તે કરણને પ્રથમનાં અપૂર્વકરણ જેવું પૂર્વકરણ કહ્યું છે. - વળી સૈદ્ધાંતિક મત એમ છે કે-“ક્ષાપશનિક સગ્યકત્વની પ્રાપ્તિમાં જેમ યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણ હાય છે, અનિવૃત્તિકરણ હેતું નથી, તેમ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં પણ તે બે કરણ હોય છે, શનિવૃત્તિકરણ હેતું નથી કારણ કે-અપૂર્વકરણને કાલ સમાપ્ત થયા પછીના પ્રથમ સમયે જ તે જીવને દેશવિહિતિ અથવા સર્વવિરતિને સદભાવ છે.” જ્યારે કમ્મપયડીની ટીકામાં જણાવેલ છે કે “દેશવિરતિ કે સર્વવિરતિ દેશવિરતિ સર્વવિ- પામ્યા બાદ જીવ અન્તર્મુહૂર્ત સુધી રતિની પ્રાપ્તિ અને અવશ્ય વધતી વિશુદ્ધિમય પરિણામવાળે પતનને વિધિ રહે છે. ત્યારબાદ તે તે નિયમ નહિ એટલે કે તે પછી કઈ જીવે વધતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy