________________
( ૧ ) મિથ્યાત્વમાં સંક્રમાવે છે તે તે રૂપે બનાવે છે અને સમ્યક્ત્વનાં પુદ્ગલાને મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે-મિથ્યાત્વરૂપે બનાવે; પરન્તુ મિશ્રમાં ન સંક્રમાવે મિશ્રમેહનીયરૂપે ન અનાવે. આ માટે (શ્રી કલ્પભાષ્ય ગાથા ૧૧૭માં) જણાવે છે કેमिच्छत्तंमि अखीणे तियपुजी सम्मदिट्टिणो नियमो ॥ खीणंमि उ मिच्छते दु एगपुंजी व खवगो वा ॥ १ ॥ અર્થ :–જેઓના મિથ્યાત્વપુંજ ક્ષીણ થયે! નથી તે સમ્યગ્દૃષ્ટિએ નિયમા ત્રણ પુજના સત્તાવાળા હોય છે, જેએના મિથ્યાત્વપુંજ ક્ષીણ થયા છે તે સભ્યષ્ટિ જીવા બે પુજની સત્તાવાળા હોય અથવા મિશ્રપુજને ક્ષય થયે સતે એક પુજની સત્તાવાળા હોય અથવા સમ્યકત્વપુજને પણ ક્ષય થયે સતે ક્ષેપક હાય. ૫ ૧ ૫”
6.
(૧) એ પ્રમાણેના અર્થ, આ શ્રી શ્રાદ્ધ તિક્રમણ સૂત્રની ટીકામાં આપેલ શ્રી કલ્પભાષ્યની ગાથા ૧૧રની ટીકાને આશ્રયાને છે; જ્યારે પ્રકારાન્તરે એ અર્થના દોતક અને જણાવતી ગાથા ૧૧૩ની ટીકા અને તેના અર્થ આ પ્રમાણે છે કે- મિથ્યાત્વવૃદ્ધિાત્ પુળજાનાकृष्य कश्चिन्मिश्च सम्यक्त्वं च संक्रमयति । यदि वा कश्चिद्गुणैर्वृद्धिर्यस्य स गुणवृद्धिः - प्रवर्द्ध मानपरिणामः सम्यग्दृष्टिरित्यर्थ: ' मिश्रात् ' मिश्रदलिकात् पुद्गलानादाय सम्य: क्त्व ं संक्रमयति । ' हायक: ' हीनपरिणामो मिथ्यादृष्टिरित्यर्थः મિક્ષાત્ પુ જાનાય મિથ્યાત્વ સ ંમતિ” અર્થ:-સમ્યગ્દૃષ્ટિ જીવ મિથ્યાત્વનાં દલીયામાંથી મિથ્યાત્વનાં પુદ્દગલાને ખેંચી લઈને સમ્યકત્વમાહનીયના પુંજમાં અને મિશ્રમેાહનીયના પુંજમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે. જો કાઈ વધતા શુભ પરિણામવાળા સભ્યષ્ટિ જીવ હોય તા તે મિશ્રમોહનીયના પુજમાંથી મિશ્રપુદ્ગલાન સમ્યકત્વમાં સંક્રમાવે છે અને મિથ્યાર્દષ્ટિ જીવ મિથ્યાત્વમાં સંક્રમાવે છે–તે તે રૂપે બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com