________________
( ૮૮ ) ત્રણ જ કરણ જણાવેલ છે. આ ત્રણ કરણને કમ શ્રી ક૫ભાષ્યમાં આ પ્રમાણે જણાવે છે કે "जा गठी ता पढमं, गठि समइच्छओ भवें बी॥ अनियट्टोकरण पुण सम्मत्त पुरक्खडे.जीवे ॥१॥"
અર્થ ગ્રંથી સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ હોય છે, ગ્રન્થિ ભેદનાર જીવને બીજું પાપૂર્વકરણ હોય છે અને સમ્યક્ત્વને પિતાની સમીપે-નજીકમાં લાવી મૂકનાર જીવને-એટલે કે અપૂર્વકરણ પછીના “અનિવૃત્તિ નામના ત્રીજા કરણમાં કરવામાં આવતા અંતકરણના પહેલા જ સમયે સમ્યક્ત્વ પામવાની યેગ્યતાવાળા જીવને ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. જે ૧
એ પ્રમાણે અનિવૃત્તિકરણમાં અંતરકરણ કર્યું તે મિથ્યાત્વની એક અન્તર્મુહૂર્ત પ્રમાણ અને દાંતરકરણ ઉપરની બીજી પાપમને અસંખ્યય ભાગ ન્યૂન એવી એક કેડીકેડી સાગરેપમ પ્રમાણ એમ બે સ્થિતિ થાય છે, તે બંને સ્થિતિની ઉપર વિશેષાર્થમાં બતાવેલ આ સ્થાપનામાંની નીચેની પ્રથમ સ્થિતિમાં જીવ, મિથ્યાત્વનાં પુદ્ગલે વેદતે હેવાથી મિથ્યાષ્ટિ જ છે, અને અંતરકરણમાં મિથ્યાત્વનાં પુગલેને જ અભાવ હોવાથી જીવ, તે અંતરકરણના પહેલા સમયે જ
(અપૌદ્ગલિક એવું) ઉપશમ સમ્યકત્વ અનિવૃત્તિકરણમાં પામે છે. એ પ્રમાણે જીવે પ્રાપ્ત કરેલ જતા જીવને ઉપશમ સમ્યકત્વરૂપ ઔષધવિશેષવડે એન્ડરકરણના સાફ કરેલ મદનકેદ્રવા (મદન=કેતાં અને પ્રથમ સમયે જ કેદ્રવા=બંટીના કુરીયાં તરાંવાળી બંટી સમ્યકત્વ સ્વરૂપ મિથ્યાત્વની બાકી રહેલ બીજી
મેટી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com