________________
( ૮૭ )
ત્તકાલીન વૈદ્ય સ્થિતિમાંથી વેદતા જાય છે અને બીજા અંતર્મુહૂત્ત કાલીન વેદ્ય સ્થિતિમાંનાં અતિવૃત્તિકરણમાં મિથ્યાત્વના દીકાને પણ તે પ્રથમ મિથ્યાત્વનાં પુદ્ગલા સ્થિતિમાં રહ્યા રહ્યા જ વેદી નાંખવા વેદતા થકા કરાતી- સારુ તે પ્રથમ અન્ત હૂકાલીન અંતરકરણની ક્રિયા વેદ્ય સ્થિતિમાંજ નાખવા લાગી જઈને બીજા અન્તમુહૂર્ત કાલીન ભાવિ વેદ્યસ્થિતિને મિથ્યાત્વના પુદ્ગલે વિનાની ખાલી કરી નાખે છે! પરિણામે મિથ્યાત્વની આવી... આખી સ્થિતિને આ = રીતે વચમાં ફાચર મારવરૂપ એ ભાગમાં વહેંચી નાખીને તે આખી સ્થિતિની તેવી એ સ્થિતિ કરી નાખે છે. આ રીતે મિથ્યાત્વની સ્થિતિમાં આંતરૂ પાડી દેનારી આત્માની તે ક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે. આ આંતરકરણ કરતાં વે મિથ્યાત્વની જે એ સ્થિતિ બનાવી, તેમાં નીચેની નાની સ્થિતિ અન્તમું હૂંકાલ પ્રમાણુ વેદ્ય હોય છે અને તે પ્રથમ સ્થિતિની પછીના પાડેલ આંતરાની ઉપરની માટી સ્થિતિ અત:કોડાકોડી સાગરોપમકાલ પ્રમાણુ હાય છે. ( બીજા અન્તર્મુહૂર્તોભાવિ વેઢવાના મિથ્યાત્વન પુદ્ગલાન પ્રથમ સ્થિતિમાં નાખવારૂપે જીવ અતકણુ કરી લે છે તેટલામાં તે બીજા અન્તમુહૂર્તની સ્થિતિના અને પડેલા અન્તર્મુહૂત્ત પ્રમાણની પહેલી સ્થિતિના મિથ્યાત્વનાં દલીકેાને વેદી નાખે છે. ઉપરામ સમ્યકત્વની પ્રાપ્તિ તે અંતરકરણના પહેલા સમયે જ થાય છે.) ઉપર મુજબ આ આંતરકરણ ની ક્રિયા અનિવૃત્તિકરણમાં રહીને જ થતી હાવાથી અંતરકરણને ચોથા કરણ તરીકે પૃથગ્ જણાવેલ નથી. યથાપ્રવૃત્તિકણું, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકણુ એમ
(
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com