________________
જૈનત્વ,
સિવકારવામાં આવે તો એ ભુલી નથી જવું હતું કે, જૈન અને હેમને જૈન ધર્મ તે ગ્રન્થ અને તે તત્ત્વજ્ઞાનને માનનારાઓ કરતાં જૂના છે–પ્રાચીન છે. ગ્રન્થ વાંચી નિષ્પક્ષપાત પણે કહેનાર વિદ્વાની જરૂર છે અને ચોક્કસ જગતને તેથી તે જાહેર થઈ શકે કે જૈન ધર્મ ઘણો જ પ્રાચીન છે-એટલે કે જેની તારીખ શોધવા હાલના ઇતિહાસ અને ઇતિહાસકારે પાસે સાધનો પણ નથી.
તે હવે એ પ્રશ્ન ઉઠે છે કે જન ધર્મ એ હિન્દુ ધર્મની શાખા તે નહિ હોય? હેનું તત્ત્વજ્ઞાન હિન્દુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં જરીક ફેરફાર કરી ગઠવવામાં તે નહિ આવ્યું હોય? અહિં ફરીથી ચેતવવાની જરૂર છે. અને અહિ દરેકના બુદ્ધિવાદને ફરી જગાડવાની જરૂર છે. હેમને સુણાવવાની જરૂર છે કે હેવી કલ્પના કરવાની ખોટી મૂખ અને ઉતાવળ તેઓ ન કરે.
એક બીજો ખુલાસે કરી લઉ હિન્દુ ધર્મ એ શબ્દજ બટે છે. હિન્દુ એ કોઇ ખાસ ધર્મજ નથી. હેને હેનું વતન્ચ તત્વજ્ઞાનજ નથી. હેને હેના વ્યક્તિત્ત્વ દર્શાવતા ભિન્ન કાયદાઓ નથી. વેદાન્ત જેવું કોઈ ખાસ દર્શન લઈ હેને આધારે થયેલાં અન્ય દર્શને આપણે ભેગાં ગમે તે કદાચ “હિન્દુ તત્વ જ્ઞાન એ શબ્દ ઘટે. સાંખ્ય દર્શન, પાતંજલિ દર્શન, અને એવાં બીજ નૈયાયિક તથા વૈશેષિક દર્શન એકજ મૂળમાંથી નીકળેલાં અને તેથી અન્યની શાખારૂપ કહી શકાય. જન જાતિ એ શબ્દ જ ખેટે છે.
જૈન” એવી કોઈ ખાસ જાતિ જ નથી. જેની એિ પુરેપુરી રીતે એક ધર્મ છે. ટૂંકમાં કહું તો હિન્દુ ધર્મ નથી–જાતિ છે. જૈન જાતિ નથી-ધર્મ છે. જે જાતિને સવાલ આવતો હોય તો જન હિન્દુ ગણી શકાય પણ ધમને સવાલ આવતા હોય જેને કદિ હિન્દુ નજ કહેવાય. એક જાતિના માણસે જુદુ જુદુ તત્ત્વજ્ઞાન ચક્કસ માની શકે. આ વિષયમાં નીચેનું લખાણ જુએ –
ઉs)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com