________________
(૩)
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા.
જગત અનાદિ અને અનન્ત છે. જડ અને ચેતનના સમુહ સિવાય જગત બીજુ કંઈ નથી. જે પદાર્થ છે તે નાશ કદી પામતે નથી. જે પદાર્થ નથી તે ઉત્પન્ન કદી થતું નથી. પદાર્થની ફક્ત અવસ્થાઓ બદલાય છે. પરમાણુઓની આંતર ક્રિયાઓને લીધે શરીર બની શકે. પદાર્થ બની શકે તે જોયું. જગતને કર્તા કેઇ એક આત્મા (ભલે એ પરમાત્મા હોય કે ગમે તે) કદી હોઈ શકે જ નહિ. અને જો એમ માન્યું તે બીજી ઘણીયે ન માની શકાય હેવી વિચીત્ર કલ્પનાઓને આધાર આપણે લેવો પડશે. ઈશ્વરને સૃષ્ટા કેણુ? જગત સુખી અને દુઃખી શાથી? ઇશ્વરની ભૂલનું પરિણામ આપણે કેમ ભોગવીયે ? ઇશ્વરને ન્યાય અન્યાય જેનાર કોણ? ઈશ્વરને મેહ, છે, અને એવી માનુષીક ભાવનાઓ હોય તે મનુષ્ય કરતાં તે કઈ રીતે મહાન?–આવા આવા અનેક પ્રશ્નોના ગાંડા ઉત્તર આપણે આપવા પડશે. સાચ્ચા બુદ્ધિવાળે તે પિષી શકે તેમ છેજ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com