________________
જન.
કરી શકે છે. મનુષ્યજ વધુ બળવાન અને દેવ તે બિચારા મહાન મનુષ્યના પામર ગુલામ. દેવ ચાર જાતના—ભવનાશી, ક૯૫વાસી,
તિષ્ક અને વ્યંતર. ખૂબ પ્રમાણમાં નીચ વાસના ન હોય તે પહેલા ત્રણ પણ જેને વેર, કે ઝનુન અને ખુન્નસ રામ રામ વ્યાપી રહેલાં છે તે વ્યંતર. સાદી ભાતમાં કહેવાય છે તે ભૂત. જેને આ દેવને પૂજે નહિ. જગતની વાસનાવાળો જૈન જગતનાં સુખ ભોગવવા કદાચ આ દેને કબજે કરવા પ્રયત્ન કરે પણ અધ્યાત્મ તરફ જેનું વલણ છે, મોક્ષ તરફ જેની ઉર્વ દાદ છે, હેવો જેન આ દેના ફંદામાં કદી નહિ પડે. પોતાની ઇચ્છાઓ પરિપૂર્ણ કરવા આ દેવોને સંતુષ્ટ બનાવવા કેટલાક જૈને પોતાની ફરજ માનતા હશે પણ ખરે જૈન તે દેવોની જરીયે પરવા નહિ કરે. એ તો ફક્ત પિતાના જ પ્રયત્નથી પિતાના આત્માને કર્મ સહિત કર્યેજ જવાને. બુદ્ધિવાદના પૂજને જૈન તત્વજ્ઞાન કહે છે કે ખરા જેને અને સાચ્ચા બુદ્ધિવાદીઓ જરીયે જુશ નથી. મનુષ્ય શકિને માટે આટલો બધો વિશ્વાસ અને મનુષ્ય માત્રને આટલી બધી સ્વ. તંત્રતા બુદ્ધિવાદ શવાય છે જે કોણ આપી શકે? અને જૈનધર્મ એ એક બુદ્ધિવાદ જ નથી તો બીજું શું છે?
પણ સૌથી વધુ રસિક અને મહાન અગત્યતાનું એ જૈન ધર્મનું તક શાસ્ત્રી. (Logic) એકજ વસ્તુને જુદી જુદી અપેક્ષાથી જેમાં જુદી જુદી રીતે દર્શાવવી. જગતને દૈત અને અત બને કહેવું -દ્વૈત એ આત્મા, પુદ્ગલ, આકાશ વગેરે. જુદા જુદા પદાર્થોના અસ્તિત્વના હિસાબે જ્યારે અત એ જગતના સર્વ પદાર્થોમાંના અસ્તિત્વના ગુણના હિસાબે એકજ મનુષ્યને માતા, બહેન, પુત્રી વગેરે સઘળું કહેવું કઈ કઈ અપેક્ષાએ તે હમજવું અઘરું નથી. આત્માને નિત્ય અને અનિત્ય (પિતાના ગુણોને સદા ધારક છતાં અવસ્થાઓ વારંવાર બદલનાર હોવાની અપેક્ષાએ), એક અને અનેક પોતે અખંડ છે છતાં સર્વ ગુણેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com