SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિકપુસ્તકો, એમાં દર્શાવેલા અનુલ્લંધનીય નીયમ-આમાં કદાચ હમને પુષ્કળ શ્રદ્ધા હશે-કારણ તે પાળ્યાથી સુખી થયેલ એવાં ખરાં કે ખોટાં કેટલાંક ઉદાહરણે હમે જાણતા હશે. જગતના જીવની સુખી થવાની સતત આકાંક્ષા-હેને લાભ લઈ તેને સુખી થઇ ગયેલા કેટલાક જી તરફથી દર્શાવવામાં આવેલા અમુક રસ્તાઓ-એને સંગ્રહ હમે જોયું હશે, વાંચેયે હશે. એવા સુખી જીવને જ કદાચ હમે ઇશ્વર” કહેતા હશે. હેવા માગૅનેજ હમે કદાચ સુવર્ણપથ કહેતા હશે. આ માર્ગે ચાલતાં જગત અને જીવન વિષે વધુ જાણ વાની હમારી જરીયે ઉત્કંઠી નહિ રહેતી હોય. હમે પુરેપુરા હમાસ શ્રદ્ધાથી માની બેઠેલા મહાન આત્મામાં જ રચ્યાપચ્છા રહેતા હશો. મને છેવટે સ્વયંસ્કૃરીત પ્રેરણાત્મક જ્ઞાન પ્રાપ્ત થવાથી પ્રશ્નોના જવાબ સુજતા હશે. કલ્પનાના બળે કહો, બુદ્ધિ વિકાસને લીધે કહો કે પછી કોઈ નહિ માની શકાય તહેવા અજબ જ્ઞાનને લીધે કહો પણ તે ચઈ ગયેલા સુખી જીવેએ વિજ્ઞાન ને સાબીત કરી શકે હેવા પ્રશ્નોના ઉક્ત જગતના ભલા માટે ગોઠવી રાખ્યા છે. તેમ કદાચ જગતને હમે અત્યારે હમજાવવા માંગતા હશે. પણ જગત-ખરૂં જગત-હાલ ગુંચવાડામાં છે. આવા ઇશ્વર પ્રભુત રસ્તાઓ પર ચાલો, ચાલે, ને હેમાં હમારું ખરું સુખ છે આ હમારા તરફથી થતી જગતને પમ ઉદ્ઘોષણા. અને એ ધર્મ અનાદિ તથા અનંત. કે હવે હમે નીચે આવે. અહિં આવે. જગતમાં આવે. જગતનો અંદર રહે. કેટકેટલાં બને કે કેટલા ભાવે, કેટ કેટલી ઇશ્વર ગણત પ્રણાલીકાઓ માનવીઓને ઘેરી રહેલી હોય છે ! જુઓ, હન યે કંઇક ઘેરાવા લાગ્યું. સત્ય સત્વ શોધી કહાડયા શીવાય છૂટકો નથી–પછી તે વિજ્ઞાનની રીતે, અધ્યાત્મના યોગની રીતે કે પછી ધર્મની રીતે, જે શોધી કાડવાનું છે, જે છેલ્લામાં છેલ્લી આપણીઆશા છે હેનેજ–તેજ સત્યને આપણે અંતિમ શક્તિ (Unqueen Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034894
Book TitleJainattva
Original Sutra AuthorN/A
AuthorRamnik V Shah
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1938
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy