________________
-
-
-
શ્રી શત્રુંજ્ય
: યર છે.
[જેન તો ને કુંડ છે. ઉપર નગારખાનું બેસે છે. આલાખાડીને અંદરના ભાગમાં મહામંત્રી વસ્તુપાલે બંધાવેલી શત્રુંજયની પાજને ઉલેખ કરનાર એક શિલાલેખ હતો જે કર્નલ બાવેલે પ્રકાશિત કર્યો છે. લાખાડીના નાકે બેઠીએને રહેવાની ઓરડીએ, તથા પિળના દરવાજા ઉપર આ. કે. પેઢી તરફથી તીર્થની સંભાળ માટે રહેતા ઈન્સપેકટર વિગેરેને રહેવાનું મકાન છે. અનુક્રમે ત્યાંથી આગળ વધતાં આઠેક પગથિયાં ચઢતાં વાઘણપોળ આવે છે. વાઘણપોળ––
વાઘણ પિળના દરવાજે બે બાજુ બે યક્ષની વિશાલ કૃતિઓ છે તથા બન્ને બાજુ વાઘ તથા વાઘણની મુતિ છે એકી છે. વાઘણ પિળમાં પેસતાં જમણી તરફ
[ ૪. શ્રી સંતનું ] ૪. શ્રી ચંદકાકાનં[ rળ ૪. શ્રી રોમપુત્ર ] . બી ખાવા[ ૨ ૧ ૩. શ્રી સૂકીન ૪. ] શ્રી મહેન્દ્ર સિંઘ – तिमहं. श्री वस्तुपालानु ] जमहं श्री तेजपाले[ન શ્રી શકુરતી ] રા( વાગા સરિતા !
લેખને ભાવાર્થ એ છે કે શ્રી અણહિલપુરના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના ઠકકુર શ્રી ચંડપના પુત્ર ઠકકુર શ્રી ચંડપ્રસાદના પુત્ર ઠક્કર શ્રી તેમના પુત્ર ઠકકુર આશારાજ ના પુત્ર ઠકકર શ્રી લુણીગ તથા ઠકકર શ્રી માલદેવ તથા સંધપતિ મહું વસ્તુપાલના અનુજ મહ શ્રી તેજપાલે શ્રી શત્રુંજય તીર્થમાં રસ્તાની પાઝ બંધાવી.” (પ્રા. હે. સં. ભા. પૃ. ૬૮ )
વીકમશી બરવાળાના રહીશ હતા. જ્ઞાતે ભાવસાર હતા. નિશ્ચિત જીવન અને સ્વચ્છ હવાને કારણે તેમનું શરીર સુદઢ હતું. બાપ-દાદાનો ચાલ્યો આવતો પાણઝેરા રંગવા વગેરેને બંધ કરતા અને બાકીને સમય મસ્તાનીમાં પસાર કરતા, હજી સુધી તેમણે સંસાર યાત્રામાં પ્રવેશ કર્યો ન હતો.
એકદી બન્યું એવું કે ભેજનના સમયે રસોઈ મોડી થતાં અગરતો સ્વાદવિહીન બનતાં વીકમશીએ ભાભીને ફરિયાદ કરી. ભાભીનું મગજ જરા તપી ગયું અને આવેશમાં ને આવેશમાં આક્રોશ પૂર્વક કહ્યું કે “આટલો બધે સ્વભાવ તીખો રાખે છે તે જાવ ને શત્રુંજય પર ને બતાવોને તમારું સામર્થ્ય, “ભાભીનો ટાણે વીકમશીના હૃદયની આરપાર ઉતરી ગયો તેમણે મન સામે મક્કમ નિર્ણય કરી લીધો અને કોઈ પણ ભોગે કાર્ય સિદ્ધિ કરવા માટે શત્રુંજય પ્રતિ પગલાં માંડ્યા.
આ સમયે શત્રુંજય પર વાઘણને ઉપદ્રવ સવિશેષ હતો તેનું સ્થાન હતું. હાલની રતનપોળની બહાર, કુમારપાળ મહારાજાના જિનાલયની સામે. વાઘણ એટલી બધી ક્રૂર હતી કે કોઈ પણ પ્રાણીને જીવતે ન જવા દે. જોકે આ ત્રાસથી ત્રાસી ગયા, જીવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com