SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય : ૩૪ : [ જૈન તીર્થોના ધારના ગેહેલાને ચાકીનું કામ સોંપાયુ અને તે નિમિત્તે ગારીઆધારથી ગાહેલ કાંધાજી, બાઇ પદમાજી, ખાઇ પાટલદેને લઈને કડવા દોડી અમદાવાદ ગયા; તેમજ ખારોટ પરબત, ગોરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને ત્યાં શેઠ શાંતિદાસ સહસકરણુ તથા શાહ રતનસૂરા વગેરે સંધ જોગું ખત લખી આપ્યુ મુગલસમ્રાટ મુરાદબક્ષ પછીના સમય ભારતમાં અરાજકતાના હતા. ચાતરમ્ નાના રાજાએ સ્વત ંત્ર થઇ રાજઅમલ સ્વતંત્ર ચલાવવા ઇચ્છતા હતા. આ સમયે નાડલાથી એક સ`ધ સિદ્ધાચલજીની યાત્રાએ નીકળ્યા હતા, જેમાં નાડલાઇના રહે. વાસી મેહાજલ, ચાંપા, કેશવ અને કૃષ્ણ ચાર ભાઈઓ મુખ્ય હતા. સાધુઓમાં મુખ્ય દેવવિજય વાચક અને ભાવિજયજી સાથે હતા. સંધ અનુક્રમે ચાલતા ચાલતા અમદાવાદ આવ્યેા. ત્યાંથી ધાળકા આવતાં ત્યાં શ્રી વિજયાનદસૂરિ અને ઉ શ્રી સિદ્ધિચંદજી વાચક વગેરે સંબંને મળી ગયા. સધમાં વીશ હજાર શ્રાવકા હતા. પાંચસા ધોડેસ્વાર અને એક હજાર ઉપરાન્ત હથિયારબન્ધ માણસા હતા. સંધ પાલીતાણે આવ્યા ત્યારે પાલીતાણાના ગરાસીયાના ચેાકીયાતા ત્યાં આવ્યા, પરન્તુ સંધના ચેકીઆતેથી તેમનુ અપમાન થયુ' જેવા તેમણે જઈને પેાતાના ઉપરીને ખબર આપ્યા. ગરાસીયાએ આવી સંપતિને કહ્યું કે સાંધ કાની રજાથી ઉપર ચઢે છે. સંધપતિએ કહ્યું તમારે ખેલવાની કાંઈ જરૂર નથી. આમ કરતાં વધુ ખેલાચાલી થતાં સધના ચાકિયાતે શસ્ત્રસજ્જ થઇને આવી પહોંચ્યા અને ગરાસિયાઓને નસાડી મૂકયા હતા. ગિરી ગરાસીઆ જે તાએ, 46 ઉડી ગયા તે અપાર તે। અતિ અપમાનીઆ આવ્યેા માણસ મેલી તેા, કહખ઼ કિમ ધ્રુવી અા હુકમ વિષ્ણુ એણુ ગિરીએ, ન ચડઇ કા એ, જાણી ગિરીના ગરાસીએ એ; એ, કે આવ॰ નરનાર તેા, તુમ જન કિમ ચડ એક (૧૯૬) કહે! સંપતિ નૃપ હુકમસિ` એ, યાત્રા કરઇ સ ્ લાક તા, લાગ કસ્યા તુમ્તિતણેા એ. કે આવ૦ (૧૯૭) બાહેાસી કરતાં સુભટ સર્વે એં, સજ્જ કર્યાં. ચિઆર તેા હક્કારવ ૢ એ; નાઠા ગિરિના ગરાસી એ, પછા જઇ ગઢિ ગામ તે,સ’ધ દિલ વીટીએ એ. કે આવ॰(૧૯૮) નિવારઈ માણસ ભલાં એ, હામિ ગયા સર્વ તેય તે, મીતિ બહુ કરઇ એ; સંધ દલદેખી કરી એ, છાના છપી તે તા, કઈ મુઝ કાંઇ દીએ એ. કે આવ૦ (૧૯૯) ( વિજયંતિલકસૂરિ રાસ સ. ૧૬૯૭ ૫. દર્શનવિજયજીકૃત; —ઐતિહાસિક રાસ સંગ્રહ' ભા. ૪, પૃ. ૧૪૯ ૧. આ ખતની અસલ નકલ શેઠ આ. ક.ની પેઢી પાસે વિદ્યમાન છે. તે ખતમાં રહેલા નીચેના શબ્દો તે વખતની પરિસ્થિતિ ઉપર સારા પ્રકાશ નાખે છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy