________________
બીજું ].
• પાછ૩ઃ
ચિત્યપરિપાટી પુરિ પાટણિ નેસ નવેસ દેસ ગિરિ કંદરિ જલ થલિ બહુ પસિ; અંકિવિ તીરથ વિરૂવણ અપારજિબિંબ સવિ હું નિમલ જુહાર. ૩૪ સુવિહાણ વિહાણઉ આજ અહ જુવાધા જિણવર પાય તુ; હીડલઈ ઉલટીઓ હરિષ આજ જાણે મઈ લાધઉ મુગતિરાજ ૩૫” સિરિ તિરથમાલા શેત્ર એક જ પઢઈ ગુણઈ સુણઈ મન ધરે; નહિ તીરથયાત્રા ફલઈ બુદ્ધિ પઉમાવઇ અધિકી પૂરઈ રિદ્ધિ. ૩૬ રયણાયડિ ગ૭િ શ્રી હેમચંદ્રસૂરિ સેહએ જિમ પુનિમચંદ તસ સસ નામઈ જિણ તિલયસરિ ઈચૈત્ર પ્રવાડિએ ભાવ ભૂરિ. ૩૭
ઈતિ સર્વત્યપરિપાટ સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com