________________
ચૈત્યપરિપાટી
: ૫૭ :
૧૨
ચાપી લઉથી સમયપાસ લઉ નાગઉરીજઈ ઉપાસ કલી વાણુરમાં મહુરીપાસ સચરાચર જગિર્થિક પુરઈ આસ. ૨૫ ઢીલી છઈ રાવણ પાસણામ, હથિણાઉર અરસંતિ કુંથ ઠામ, આદીસર નઈ નઈ સકુ કઇ બાલઈ જાલંધરિ જઈ જોઈ. ર૬ વિભાર અઠાવય ગિરિવરંમિ સમેતસિહરિ મણું મંદીરમિ; ચઉવીસ જિણવર નમુંય પાય ચકાહિલ થાપીય ભરહરાય. ર૭ સત્તાણવઈ સહસ ત્રેવીસ તઈ ચાલુસી લખ ચેઈ અદ્રુ લેય; પાયાલિ ભવણમય દહનકાય સન્ત કેડિ બહુન્તરિયાળ ગાય. ૨૮ નંદિસરિ કંડલી રૂયગી સાઠિ પ્રાસાદ ચઉધારા અ૭ઈ પાઠક ઈણ પરિવાંદલે જિણભવણ જોઈ, બત્રીસ સઈગુણ સઠિ તરીયલય, ૨૯ પન્નરસઈ કડિ બાયાલ કેહિ અઠ્ઠાવન લાખ નઈ અસીય જોડિ; છત્રીસ સહસ શાસતા બિંબ, હુંવાંદઉં નિતુનિત નિરવિલંબ. ૩૦ જોતી વ્યંતરમાંહિ અસંખ કડિ જિનભૂઅણનમું કર બે જોડી, સિરિ રિસહ ચંદ્રાણણ વારિસેણ વર્ધમાન નમું તહિં તતખેણ. 3 અતીત અનામત વર્તમાન, તીર્થકર વસઈ વિહરમાન; દુનિ કેડિ કેવલધર નમ્ય પાય દુનિ કેડ સહસનઈ સમણરાય. ૩૨ જહિ જન્મ હુઉ જિણિ લીધી દિખ્યા ઉપનઉં જ્ઞાનઈ લાધઈ મુખ; નહિં દેશના કીધી સામિસાલ સવિ ભૂમિ ફરસિય દુઃખ ટાલિ. ૩૩
બજાણી, હથુડી, મુંડલા, નાણા, સાદડી, કાકા, વડગામ અને મારા ગામમાં શ્રી જીવિતસ્વામી-શ્રી મહાવીર.
૧- ચાપ, ફલેધી, સમી, જાલેર, નાગોર અને ઉચા () ગામમાં શ્રી પાર્શ્વનાથ, ૭-૮ કલિકુંડ પાર્શ્વનાથ, બનારસ અને મરી પાર્શ્વનાથ, ૧૦. દિલ્લી-રાવણ પાથર્વનાથ ૧૧, હસ્તિનાપુર-શાંતિનાથ-કુંથુનાથ, અને અરજિન, ૧૨, જાલંધર (ગડા) શ્રી આદિનાથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com