________________
તક્ષશિલા
: ૫પર :
[ જૈન તીને લેખ કરેલો છે. તેમાં સં. ૭૪ છે જે કુશાલકાલીન સંવત છે. આવી જ રીતે પુરાતન ટીલાના ખેદકામ સમયે એક રતૂપ નીકળ્યો છે જે જૈનસ્તૂપ છે.
ઉત્તરમાં નૈનિતાલ, પર્વમાં પિલીક્ષિત, દક્ષિણપૂર્વમાં શહાજહાનપુર, દક્ષિણ પશ્ચિમમાં બદાઉં અને પશ્ચિમમાં રામપુર રાજ્ય આવેલું છે. આ પુરાતન નગર બરેલી જીલ્લામાં રામનગર નામના શહેરથી દક્ષિણ દિશામાં ચાર માઈલના ઘેરાવામાં આવેલું છે. ઈ. સ. પૂર્વે ચૌદમી શતાબ્દિ સુધીના આ નગરના શિલાલેખો મળે છે જેમાં તેને અહિચ્છત્રા તરીકે સંબધેલ છે. કેટલાક લેખમાં તેનું નામ અહિ ક્ષેત્ર પણ મલે છે. પુરાતનકાલમાં આ નગર પંચાલદેશની રાજધાની હતું. અહિચ્છ ત્રાને અર્થે નાગફણા ચા નાગની ફઝાની છત્રા થઈ શકે છે, અહિં આવેલ પુરાતન કિલ્લાને આદિકાટ કહેવાય છે.” (મેકક્રીન્ડલ એશ્યન્ટ ઈન્ડીયા મૃ૧૩૩-૩૪)
તક્ષશિલા તક્ષશિલા જૈનેનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભગવાન શ્રી રૂષભદેવજીને સો પુત્ર હતા તેમાં ભારત અને બાહબલ બે મુખ્ય હતા. ભારતને અયોધ્યા(વિનીતા )નું રાજ્ય મળ્યું હતું અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવહિંડી” (પૃ-૧૮૬) જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કેયદુવંથિના - ઝારા ” આવી જ રીતે વિવિધ તીર્થકલ્પમાં શ્રી હસ્તિનાપુરકપમાં ઉલ્લેખ મળે છે કે દુવાળ તારા વિના આવી જ રીતે નવપદ વૃદ્ઘત્તિ અને ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ માં પણ ઉલ્લેખ છે કે-બાહુબલિ તક્ષશિલાના રાજા હતા.
હવે તક્ષશિલા તીર્થ કય રથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી રૂષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાને ઉદ્યાનમાં પધાર્યા. બાહુબલિને વનપાળે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પિતાની સમસ્ત રાજ્યરિષ્ઠ સહિત વાંદવા જવાનો વિચાર કર્યો પરંતુ તેમને આ મનોરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાત:કાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિત ની રાજગાદ્ધ સહિત મોડા મેડા પ્રભુજીને વંદના કરવા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પ્રભુ તે હમણાં જ વિહાર કરી ગયા' તેવા સમાચાર સાંભળી બાહુબલિને અતિવ દુ:ખ થયું. પિતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થ. આ વખતે તેમના મિત્રોએ કહ્યું કે-ડે દેવ! અહીં આવેલ સવામીને-ભુજીને જોયા નહિ એ શેક શા માટે કરે છે? કેમકે તે પ્રભુજી તે હમેશાં તમારા હદયમાં વાસ કરીને રહેલા છે. વળી અહી વજ, અંકુશ, ચક્ર, કમલ, વિજ અને મસ્યથી અલ કૃત ચર્લ્ડ રી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માને મંત્રીનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંતાપુર અને પરિવાર સહિત સુનંદાત્ર બાહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com