________________
ઈતિહાસ ]
: ૫૭ :
પુરીમતાલ
ઈલાહાબાદથી પશ્ચિમમાં ૩૫ માઈલ છે. I. R. મેન લાઈનમાં ર૩ માઈલ પર ભરવારી (Bharwari) સ્ટેશન છે ત્યાંથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર યમુના Kosam Inam-કેસમ ઈનામ તથા Kosam Koiraj-કોસમ ખીરાજ ગામ છે. તેની પાસે જંગલમાં પર્વત પર પદ્મપ્રભુજીનાં ૪ કલ્યાણકનું તીર્થ છે. - શતપથબ્રાહ્મણ તથા રામાયણમાં પણ કૌશાંબીની ચર્ચા આવે છે. પ્રસિદ્ધ વૈયાકરણ વરરૂચિ-કાત્યાયનની જન્મભૂમિ આ નગર છે. રત્નાવલી નાટકનો પહેલે ખેલ કૌશાંબી-વસપટ્ટનમાં જ ભજવાય હતે.
આ નગરમાં અવાવધિ વરસાદના દિવસોમાં માટી દેવાઈ જવાથી પ્રાચીન સિકાઓ અને પ્રાચીન ચીજે નીકળે છે.
પુરીમતાલ(પ્રયાગ) જેનું પ્રસિદ્ધનામ અલ્હાબાદ-ઈલાહાબાદ છે અને પ્રાચીન ગ્રંથોમાં જેનું નામ પુરીમતાલ નગર જોવાય છે. અહીં શ્રીત્રાષભદેવજી પ્રભુને કેવલજ્ઞાન થયું છે. અહીં કિલ્લામાં જિન મંદિર હતું. ત્યાં કેટલીક ખંડિત મૂર્તિઓ છે. પં. હંસસૌમે અહીં અક્ષય વટની નીચે જિનેશ્વરનાં પગલાંની યાત્રા કર્યાનું લખ્યું છે.
“તિવિકારણ પ્રયાગ નામ એ કપ્રસિદ્ધ પાયકમલ પૂજા કરી માનવકુલ લીસ્ટ. ગંગા જમુના સરસતિ ત્રિવેણી સંગમ.
વેણીમાધવ લેકનઈ તીરથ છઈ જંગમ. કવિ વિજયસાગરજી પ્રયાગ માટે નીચે પ્રમાણે લખે છેવીસ કેસ પિરાગ તિહાંથી સીધે અણિકાપુત્ર કહાંજી
પ્રગટયો તીર્થ તિહાંથી તઓ, જિહાં બહુલે મિથ્યાત લેક મકરી નાહિં
કશુર પ્રવાહિ પાંતર્યા એ ગંગા યમુના સંગિ અંગ પખાલીએ, અંતરંગમાલ નવિ લઈએ.
* ભગવાન શ્રી ઋષભદેવજીને પુરીમતાલ હાલ જેને પ્રયાગ કહે છે ત્યાં કેવલજ્ઞાન થયું છે તેને પાઠ કલ્પસૂત્રમાં આ પ્રમાણે મળે છે.
उपभेण अरहा कोसलिए एगं वाससहस्व निच्च वोसट्टकाए चियत्तदेहे जाब अप्पाणं भावमाणस्स एर्ग वायसहस्त्रं विइक्कतं, तओ जे जे से हे मंताणं चतत्वे मारे सत्तमे पकखे, फरगुणबहुले तस्मणं फग्गुणबहुलस्स इकारसीपक्खेणं पुमणहकालसमय सि पुरिमतालनयरस्स बहिया सगडमुहलि उज्जाणं सि नग्गोहबरपायव अहे अट्ठमण भंतेण भा. गएणं प्रासादाहिं नकरवत्तेणं जोगमुवागएणं झाणं . तरिभाए बमाणस्स भणते आवमाणे વાસમાને વિહાર (કલ્પસર મૂલ બાસે સત્ર ૫, ૬, પં. મહતલાલ પ્રથિત.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com