________________
ઇતિહાસ ] : ૪૯૩ :
ચંપાપરી તીહાંના વાસી જે લેક રે, બેલે વાણી ઈહાં ઈમ ફેક રે એ વિષ્ણુપાદુકા જાણ રે, અતિ ઝરણ છે કમઠાણ રે. ૧૧ તિહાં થંભની ઠામ હોય છે, પંચકલ્યાણક જિન જોય રે ઉદ્ધાર થયા ઈણે ઠામ રે, કહિઈ . કિશું કિશુરાં નામ રે. ૧૨ ઈણ નગરી સુદર્શન સાર ૨, રહા પ્રતિમા કાઉસગ દ્વારા રે અભયાદાસી લેવાય રે રાણીને દે મન લાય રે. ૧૩ ન ચ બ્રહ્મચારી ચિત્ત રે, રાખી જગતમાંહી કિન્ન રે; શૂળી સિંહાસન થાય રે, રાજાદિક પ્રણામે પાય રે. ૧૪ થઈ સતી સુભદ્રાનારી રે, ઉઘાડયા ચંપાબાર રે ચાલgઈ કાઢો નીર રે, ઇg ચંપાનગરી ધીર રે. ૧૫
( સૌભાગ્યવિજયજી પૃ. ૮૧-૮૨) *
* પટણાથી દિશિપૂર વિસે કાશે પુર ચંપ, કલ્યાણક વાસુપૂજ્યનાં પંચ નમી જઈ આ૫ હે. ૮ દિવાને એક દેવસી કીધી, તે િઉપાધિ હે,
વેતાંબર થિતિ ઉથપી થાપી દિપટ વ્યાધિ છે. ૯ પિણુ પરપુત્ર સુપુત્રકો ન હઓ કેએ સંભાલિ હે, જે નર તીરથ ઉથપાઈ તેની મોટી ગાય હે. ૧૦ ચંપ વરાડી જણ કહી ગંગ વહઈ તસ હેઠિ છે, સતીએ સુભદ્રા ઈહાં હૂઈ હુએ સુદર્શન શેઠ હે. ૧૧
(વિજયસાગરવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ. ૧૦) આ બને કવિરાજોએ સાધુ મહાત્માઓએ લખેલી વિગત તદ્દન સાચી છે. હવે વર્તમાન સ્થિતિ તપાસીએ
અમે ખાસ વર્તમાનમાં વિદ્યમાન માણેક સ્થંભનાં દર્શન કરવા-વંદન કરવા ગયા હતા. પ્રથમ એક અવાંચીન દિગંબર મદિર આવ્યું. તેના પછી બીજું મંદિર આવ્યું. આમાં બને માણેક સ્તંભ જોયા. હાલમાં તેમાંથી પાદુકા ઉઠાવીને મંદિરમાં પધરાવી છે. અમે તેને ખૂબ ભક્તિ અને પ્રેમથી વંદન કર્યું. આજુ બાજુ ઘણું બારીક નિરીક્ષણ પણ કર્યું. પાદુકા અતિ પ્રાચીન અને જીર્ણ છે. અંદર શિલાલેખ વગેરે નથી પરંતુ દિગંબર મહાનુભાવોએ પિતાનું વર્ચસ્વ જમાવવા ખાતર જ નવા શિલાલેખ આજુબાજુ કતરાવ્યા છે. લેખ નવા છે તેની ખાત્રી ભાષા અને રચના પણ આપે છે.
ત્યાર પછી અમે વિશેષ ખાત્રી માટે ત્યાંના મુનિમને મળ્યા. તેમણે અમને - નીચે પ્રમાણે કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com