________________
શ્રુતિહાસ ]
; ૪૮૧ :
આવનાર દરેક જૈને આ સરસ્વતી મદિરનાં જરૂર દર્શન કરવાંજ* જોઇએ. તેમજ સુપ્રસિદાનવીર ઉદ્યોગપતિ શ્રીયુત્ બહાદુરસિંહજી સિધીને 'ગ્રહ કે જેમાં પ્રાચીન સિક્કાએ-ચિત્ર-સુવર્ણ ચિત્રા, હસ્તલિખિત પ્રતા- . સચિત્ર પ્રતા વગેરે જોવા લાયક છે.
કલકતા
આ સિવાય સુપ્રસિધ્ધ વૈજ્ઞાનિક ભારતીય સુપુત્ર શ્રીયુત્ જગદીશચંદ્ર બેઝની લેખારેટરી, કલકત્તાનું મ્યુઝીયમ, અજાયખાર, ચિડીયાખાનું, કલકત્તા યુનિવર્સીટીહાલ, ખીજા સરકારી મક્રાને, મન્રીકખીલ્ડીંગ, વિકટોરીયા મેમેરીયલ, આકટરયાની મેન્યુ મેન્ટ કિલ્લા, ઇન્ડીયન ગાર્ડન, ઇમ્પીરીયલ લાયબ્રેરી જેમાં હુરતલિખિત ઘણાં પુસ્તકે છે, જૈનસાહિત્ય પણ તેમાં ઘણું છે, ધર્મરાજીકચૈત્ય (બૌધ્ધવિદ્વાર), ખંગીયસાહિત્મ્ય પરિષદ, ઓટેનિકલ ગાર્ડન, વિવેકાનંદ મઠ, બ્લેક હાલ, (જો કે તે કલ્પિત કહેવાય છે) કાઢીમર વગેરે વગેરે સ્થાનેા જેમને શેખ અને સમય હાય તેમને જોવા જેવાં છે.
કલકત્તાના જેને માટે ગૌરવભયેર્યાં પ્રસંગ કાર્તિકી પુનમનેા ( પૂર્ણિમા ) છે. આ પ્રસંગના લાભ અમાને મળ્યા. આ મહાત્સવ એટલે જૈન સમાજની શ્રદ્ધાના યાતિપુ ંજ, બંગાળનું પૂર્ણ જૈનવ આ મહાત્સવ સમયે અપૂર્વ રીતે પ્રકાશે છે, અઢારે આલમના લેકે આ મહાત્સવ જોવા માટે અહીંયા ભેગા થાય છે અને વરઘેાડાની તૈયારીએ આઠ દિવસ અગાઉથી કરવામાં આવે છે. શહેરના તેલાપટીક' સ્ટ્રીટના શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરથી આ વરઘેાડા નીકળે છે. આગળ જતાં દિગબરાના વરઘેાડા ભેગે થાય છે. મેઢા આગળ શ્વેતાંબરાના અને તેની પાછળ દિગ ́ખરીના એમ ચાલે છે. તેને વિસ્તાર એક માઈલ કરતાં વધારે થાય છે. અમુક જગ્યા સુધી અને વઘેાડા સાથે ચાલ્યા બાદ તે જુદા પડી જાય છે. શ્વેતાંબરાને ઇન્દ્રધ્વજ એટલે બધા ઊંચા છે કે તેને આગળ ચલાવવા માટે થાડા વખતને માટે તાર, ટેલીફેન અને ટ્રામના સેકડા દ્વારડાં કાપી નાખવામાં આવે છે. પાત્રીસ ખાતુ, ચુરાપીઅન પાત્રીસ અમલદાર સહિત વરઘેાડાના રક્ષણ માટે સારી સખ્યામાં રોકાય છે. વરઘેાડામાં સામેલ થનાર ક્રોડપતિ બાબુએ અને તમામ જૈન ઊઘાડે પગે ચાલે છે અને શ્રી ધર્મનાથ પ્રભુની પાલખી ઉપાડવાના લાભ હાંચી લે છે. વરઘેાડી ચારેક માઇલ ફ્રી દાદાવાડીના મદિરે આવે છે જ્યાં મહાચ્છવ ઉજવી સ્વામિવાત્સલ્ય કરવામાં આવે છે. શ્વેતાંબરી વરઘેાડા ત્રણુ દિવસ ત્યાં સ્થિરતા કરી પાછા શહેરમાં કારતક વદી ૨ ના રાજ આવે છે. હિંગ'ખરી વરાડી પાટે કારતક વદી ૫ ના રાજ આવે છે. વરઘેાડા ચાલતાં દરમ્યાન ડ્રામ, મેટર લારીઝ, ઘેાડાગાડી
* અનસીબે બાશ્રુજી શ્રીયુત્ પુરનચંદ્રજી નારના સ્પામ પછી તેમના પુત્રએ પુસ્તસંગ્રહ વગેરે વેચી નાખનું સાંભળ્યુ છે છતાંયે જિનમંદિર તેા દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com