________________
તિહાસ ]
: ૪૭o *
કલકત્તા
૪. અપર સરકયુલર રોડ ઉપર ( શ્યામ બજાર ) ક્રમ જૈન ટેમ્પલ ગાર્ડનમાં પાર્શ્વનાથ ખગાનમાં વિશાલ સુંદર ત્રણ જિનાલયેા છે. શ્રી મહાવીરસ્વામીનું પંચાયતી મંદિર છે. પાસે જ દાદાવાડી છે. દાદાસાહેબના મંદિરમાં અમરનામા શટાલસુત શ્રી સ્થૂલભદ્રજી મહારાજ તથા દાદાજી ખરતરગચ્છાધીશ જ. યુ. પ્રધાન શ્રી જિનદત્તસૂરિજી મહારાજની પાદુકાઓ છે. શ્રો મહાવીર ભગવાનના મદિરજીની પાસે જ સુંદર વિશાલ ધર્મશાલા છે. કાર્તિકીપૂર્ણિમાના ભવ્ય, મનેાહર અને અજોડ વરઘેાડા અહીં જ ઉતરે છે અને એ દિવસ રહે છે. આ વઘેાડી એવા સુદર અને ભપકાબંધ નીકળે છે કે માત્ર કલકત્તાના જ નહિ. કિન્તુ સમસ્ત ભારતવર્ષના જૈનસંઘના ગૌરવરૂપ છે. આવા ભવ્ય વરઘેાડા કલકત્તા સિવાય કોઇ પણ સ્થાને જૈન કે જૈનેતર સમાજના નથી નીકળતા. વરઘેાડાની વ્યવસ્થા કલકત્તા અને અજીમગજના સધ કરે છે જેમાં બધા સમ્મિલિત છે. દરેક જૈને આ વરઘોડો અવશ્યમેવ જોવા જેવા છે. જરૂર જોવા જોઇએ. આખા હિન્દભરમાં આ વરઘેાડા અપૂર્વ છે, તેનુ ખાસ વધુ'ન પાછળ આપ્યુ છે.
૫. શ્રી મહાવીરસ્વામીના મંદિરની બહારની ધર્મશાળા વટાવીને જતાં સામે જ રાયખદ્રોદાસજી મુકીમજીનુ બધાવેલુ શ્રી શીતલનાથપ્રભુજીનું ભષ્ય મ`દિર આવે છે. આને કાચનું' મંદિર કહે છે, કલકત્તામાં આવનાર દરેક—પછી ભલે તે ભારતીય હાય કે અભારતીય ( પાશ્ચાત્યદેશનવાસી ) હેાય—આ મંદિરની મુલાકાત જરૂર લ્યે છે. રાય બદ્રીાસજીએ તન, મન અને અઢળક ધન ખચી આવુ ભવ્ય જિનમદર બનાવી અપૂર્વ પુણ્ય ઉપાર્જન કર્યું છે એમાં તે લગારે સમ્રુદ્ધ નથી. " અંદર સુદર ભાવનાવાહી કલાપૂર્ણ વિવિધ ચિત્રા, મીનાકારી કામ, તેત્રાનુ આલેખન અને રચના ખાસ દનીય છે. શ્મા મદિરને Beauty of Bengal ' કહે છે એ તદ્ન સાચું છે. લેડ કર્ઝને પશુ આ મંદિર જોઇ જૈન સવની ઘણી જ પ્રશંસા કરી હતી.
66
આ મદિરમાં મૂલનાયકજી શ્રીશીતલનાથજી છે જે આગ્રાના શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના સાંયરામાંથી લાવીને સ. ૧૯૨૬માં અહીં સ્થાપિત કર્યા છે. પ્રતિમાજી સુદર સફેદ અને દર્શનીય છે. એક ગેાખામાં એક પન્નાની સુંદર લીગ્ની મૂર્તિ છે, તેની એ બાજી સ્ફટિકરનની સફેદ એ પ્રતિમાઓ છે. નીચે એક શ્યામ સુંદર સાચા મેતીની મૂર્તિ છે અને એક માણૂકની લાલ મૂર્તિ છે. આ પાંચે પ્રતિ માએ નાની નાની છે પશુ હુ જ ચિત્તાકર્ષક છે. એક ગેાખલામાં ઘીને અખંડ દીપક ખળે છે પરન્તુ આ દીવાની મેશ કાળી નહિં કિન્તુ પીળી હાય છે. અહીં . રાજ સેકડા અજૈન મંગાલી બાજુએ દર્શને આવે છે.
મ ંદરની સામે જ એક વિશાલ ચેક આરસના છે. વચમાં હાજ છે. ચાંદની રાતમાં જ્યારે મંદિરનેા પડછાયા આ હાજમાં ( નાનુ` બાંધેલુ' તળાવ ) પડે છે
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com