SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરજી [ જૈન તીર્થને બાદ યાત્રા કરવામાં તે વાંધો નથી પરંતુ ગરમીની ઋતુમાં પણ બગડી જાય છે અને મેલેરીયાની અસર કરે છે, મધુવનથી પહાડમાં થઈ પગદંડી રસ્તે ઈસરી (પાર્શ્વનાથ) માત્ર દશ માઈલ જ થાય છે. જે . , R. મેન લાઈનનું સ્ટેશન છે. મધુવનથી મોટર રસ્તે ફરીને પણ ઈસરી જવાય છે. પહાડ ઉપરથી નીચે ઉતરતાં ગંધર્વનાલા તલાટીમાંથી ભાતુ લઈ જમીને નીચે મધુવન ઉતરવું.. આ તીર્થ ગિરિરાજ શિખરજી પહાડ મૂલથી જ શ્રી શ્વેતાંબર સંઘની માલીકીને જ હતે. છેલ્લાં દેઢથી બે વર્ષમાં પાલગંજના રાજાની દખલ શરૂ થઈ હતી. તેણે અંગ્રેજોને હવા ખાવાના બંગલા બંધાવવા પરવાને આપેલ હતો. આ સમયે ભારતવર્ષના વેતાંબર જૈન સંઘે સ પે ટેસ્ટ ઉઠાવે. આ વખતે કલકત્તાના સુપ્રસિદ્ધ ઝવેરી રાય બલિદાસજી મુકામે અસાધારણ પ્રયત્ન ઉઠાવ્યા હતા અને અમદાવાદના સુપ્રસિદ્ધ ધમપીર આ. . ની પેઢીના પ્રમુખ શેઠ લાલભાઈ દલપતભાઈએ આ પહાય વેચાતે લઈ વેતાંબર સમાજની મુખ્ય તીર્થરક્ષક આણંદજી કલ્યાણજીની પેઢીને અર્પણ કર્યો હતે. આજે આખા પહાડ ઉપર આ. ક. પેઢીની સાર્વભૌમ સત્તા છે અર્થાત્ નીચેથી લઈને ઠેઠ ઉપર સુધીનો આખો પહાડ આ. ક. પેઢીને છે. જે વ્યવસ્થા સારી રહે અને પ્રમાણિક મેનેજર હોય તે આવક પણ સારો થાય તેવું છે. શિખરજી માટેનું સુંદર ઐતિહાસિક વર્ણન ઘણું મળે છે પરંતુ લંબાણના ભયથી એ બધું ન આપતાં ટૂંકમાં જ જરૂરી ઉતારી આપું છું. છટ્ટા પદ્મ પ્રભુ જિનદેવ ઘણુ સહ અઠ્ઠાવંસી સિવું હવ, મુગતિ વર્યા ઝવ; શ્રી સુપાસ સમેતાચલ ઈંચઈ પંચ સયા મુનિ સિઉ મુનિ ચંગઈ મુગત ગયા રંગઈ૪પા છે સહસ મુનિવર સાથઈ સિધવિમલજીને સર શિવપદ લીધ, સહેલ કરમ ખય કીલ સાત સહસ મુનિર્યું પરિવરિયા અનંતનાથ શિવરમણ વરીયા, ભવસાયર ઉતરોયાદા અઢસયાં મુનિવ મ્યું જુત્તા ધર્મનાથ જિન મુગતિ પહુતા, તિસરજાવતા; શાંતિનાથ નવસય સઉ જાણ પંચ સયામ્યું મહિલવષાણુ, સમેતશિષર નિરવાણ ૪૭ તેત્રીસ મુનિવરસ્ય જિન પાસ મુગતિ પહુતા લીલવિલાસ, પુરઈ ભવિય આસ; અજિતાદિક કિશુવાર સહકાર સહસ સહસ મુનિવર પરિવાર, પામ્યા ભવને પાર ૪૮ એણુિં ગિરિ વીસ તીર્થંકર સીધા વીસ ટુંક જગિ હુ પ્રસિધા, પૂછ બહુ ફલ લીધા, સમેતાલ શત્રુંજય તેલઈ સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણ નાંવ ડેલ ૪૯ સીધા સાધુ અનંતા કડી અષ્ટ કર્મ ઘન સકલ ગોડી, વંદું બે કર જોડી; સિદ્ધક્ષેત્ર જિણવર એ કહીઈ પૂછ પ્રણમી વાસઈ રહીઈ મુગતિતણા સુખ લહઈ. ત્રિભુવનમાંહે તીરથ રાજઈ દેવ૬ દુહી દીન પ્રતિ વાજઈ, મહિમા મહિઅલ ગાજઈ; કિજઈ વલી તીરથ ઉપવાસ નવિ અવતરઈ ગ્રભ(ગ)વાસ, કહિ મહિમા જિન પાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy