________________
ઇતિહાસ ]
કિંજલપુર ચોપાઇ નાલંદ સવિ લેક પ્રસિદ્ધ, વીરઈ ચઉદ ચઉમાસા કોષ; મુગતિ પહેતા સવે ગણહાર, સીધા સાધ અનેક ઉદાર. દસઈ તેહ તણું અહિનાણુ, હવઈ પ્રગટી યાત્રાવાણિ પ્રતિમા સત્તર સત્તર પ્રાસાદ, એક એકસ્યું મહઈ વાદ. પગલાં ગૌતમસ્વામીતણુ, પૂછ નઈ કીજઈ ભામણા; વીર જિસર વારાતણ, પૂછ પ્રતિમા ભાવઈ ઘણી. ૬૯
(જયવિજયજીવિરચિત સમેતશિખર તીર્થમાલા પૃ. ૩૦) રાજગૃહીથી ઉત્તરે ચિત્ત ચેતેરે નાલંદા પાડે નામ; જીવ ચિત ચેતે રે. વિર , જિણુંદ જિહાં રહ્યા ચિ. ચઉદ માસા તામ વસતા શ્રેણિક વારમાં ચિ, ઘર સાઢી કેડી બાર છે. તે હમણું પ્રસિદ્ધ છે ચિ. વડગામ નામ ઉદાર એક પ્રાસાદ છે જિનતણે ચિ. એક શુભ ગામમાંહી અવર પ્રાસાદ છે જૂના જિકે ચિ. પ્રતિમા માંહી નાતો પાંચ કેષ પશ્ચિમ દિશે ચિ. શુભ કલ્યાણક સાર; ગૌતમ કેવલ તીહાં થયા ચિ. યાત્રાષાણુ વિચાર છે. વડગામે પ્રતિમા વડી ચિ. બોદ્ધમતની દેય છે. તિલિયાભિરામ કહે તીડાં ચિ. વાસી લેક જે હોય છે. ૪
(સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૯૧, ૯૨) વિજયસાગરજી પણ પોતાની તીર્થમાલામાં બે મંદિર અને સે પ્રતિમાજી હોવાનું જણાવે છે. જુઓ આ તેમની નોંધ–
બાહરી નાલંદા પાડે, સુણો તસ પુણ્ય પાવડે; વીર ચઉદ રહ્યા ચોમાસ, હવણ વડગામ નિવાસ. ૨૩ ધર વસતાં શ્રેણિક વારઈ, સાઢી કુલ કેડી બાઈ
બિહુ દહેરે એક સે પ્રતિમા, નવિ લહઈ બોધની ગણિમા ૨૪ કવિ હંસસેમ સોળ જિનમંદિર હોવાનું જણાવે છે. આ ઉપરથી એમ લાગે છે કે એક વાર આ સ્થાને હજારો લાખો શ્રાવકે અને અનેક જિનમદિરે હશે–તેથી વિભૂષિત હશે. કવિ સૌભાગ્યવિજયજીએ જણાવેલ બૌધ્ધની બન્ને પતિમાઓ અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. અહીંના ભદેવે-બ્રાહ્મણે તેમાંથી એકને બળીયા કાકા અને બીજી પ્રતિમાને રામચંદ્રજી તરીકે પૂજે છે; જ્યારે કેટલાક તેને ભૈરવજી અને કેટલાક તેને ક્ષેત્રપાળ તરીકે માને છે તેને ચમત્કારી માની અનેક માનતા, બાધા, આખડી રાખે છે. ભૂદેના તે એ અન્નદાતા છે, એમ કહું તે ચાલે. અત્યારે પણ વડગામમાં બ્રાહ્મણની વસ્તી વધારે છે. કવિ સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં અહીંથી પાંચ કેશ દૂર ગૌતમસ્વામીના કેવલ કલ્યાણકના
8 8 8 8 8 8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com