SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪૪૭ : પટણ ત્રણ વર્ષ પહેલાં અહીં મેગલકુલતીલક સમ્રાટ્ર અકબર પ્રતિબંધક જગદગુરુ શ્રી હીરવિજ્યછસૂરીશ્વરજીને મનહર સ્તૂપ હતું પણ અત્યારે તે સ્થાનનું પરિવર્તન થયું છે યા તે ઉપલબ્ધ નથી. પટણાની ઉત્પત્તિથી માંને સત્તરમી શતાબ્દિ સુધીનું પટણનગરનું વર્ણન શ્રી સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં નીચે પ્રમાણે આપે છે. સંક્ષેપમાં પણ રસભરી બધી વિગતે આ પ્રમાણે છે કે કેશ એંસી કાશીથકી, પટ લેક પ્રસિધ; પાડલિપુર વર મૂલગો, નામ ઉદાઈ કીહ. ઢાલ ૫ મી. ઉતપતિ પટણા નગરીની, સુણજો શાસ્ત્ર મઝાર હે સુંદર શ્રેણિકપુત્ર કેણિકતણે, રાજ્ય ચંપામાં સાર હે સુંદર. સુ. ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આણી ભાવ ઉદાર હે સુંદર ગુરુ વિના જ્ઞાન ન પામીએ, ઈ છે ગુરૂ જ્ઞાન દાતાર છે. સુ. સુ. ૨ નામ ઉજાઈ રૂઅડે, કેણિકને અંગજાત શું. તાત મરણથી મન વિષઈ, રાજ્ય તિહાં ન સુહાત છે. સું. સુ. ૩ મીસર રાય વિના, કરે નવ નગરી મંડાણ છે શું. ગંગાતટ જોતાં થકા, આયા સેવક રાય આણ છે સું. સુ. ૪ અરણકા પુત્રની ખેપર, વહતી ગંગા વાર હે મું. તિર્મો પાડલી નીપની, તે દેખી નિરધાર હૈ. મું. સુ. ૫ મનકીઓમાં મંત્રીસરૂ, ઈ તટ કીજે વાસ હે સું. પાડલી પુલી પરગડી, ઉદય હેયે ઉ૯લાસ હે. મું. સ. ૬ નગર વસાવ્યું અડા, રાજા પ્રસન કાજ હે સુંદર પાડલીપુર નામ થાપીઓ, પટણે પ્રસિદ્ધ છે આજ છે. સં. સુ. ૭ પ્રથમ રાજાએ નગરમાં, હુએ ઉદાયી ઉદાર હે સુંદર હેમાચાર્ય ઉપદેશથી, પરિશિષ્ટ પર્વ મઝાર છે. . સુ. ૮ તદંતર નવ નંદ હુઆ, ઈણ નગરીમાં રાય હે સુંદર લાભાલાભ લાગા થકા, ધન કીધા ઈક થાય છે. સું. સુ. ૯ ચંદ્રગુપતિ પણ ઈહાં થયે, મંત્રી ચાણક્ય જાસ હો સુંદર શ્રાવક શુદ્ધ સમક્તિ ધરે, ચિત્ત જિન ધર્મ પ્રકાશ હે સું. સ. ૧૦ દેઈ દેહરા થા નગરમાં, એક વેગમપુર સાર હે સુંદર શુભ હેતે ગુરૂ હીરને, છે પગલા સુખકાર હે સું. સુ. ૧૧ પાંચ પહાડી પરગડી જીહાં, છે ઈંટની ખાણ હો સુંદર તેને ગુરૂમુખ સાંભળી, નંદ પહાડી જાણે છે. સું. . ૧૨ e & Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy