________________
-
-
- -
-
-
-
-
-
-
-
ઇતિહાસ ]
:કરપ :
થાણા-તિનાલી
થાણું શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં શ્રીપાલરાજા અહીં આવ્યા હતા. સુંદર જૈનમંદિરે તે વખતે પણ વિદ્યમાન હતાં. અત્યારે શ્રી ત્રાષભદેવજીનું સુંદર મંદિર છે. તેમજ બાપાલ મયણાસુંદરી અને નવપદારાધનના ઉલેખવાળું નવું જિનમંદિર બન્યું છે.
સેપારપુરપટ્ટણમાં પણ શ્રીપાલરાજા ગયા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામોમાં સેપારી પાર્શ્વનાથજીનું પણ નામ છે. વસ્તુપાલ તેજપાલના સમયે અહીં શો રાષભદેવજીનું મંદિર હતું. તેઓ અહીં દર્શનાર્થે આવ્યા હતા. મંત્રી પેથડકુમારે અહીં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. “ બીરાકુરે વાર્થઃિ ”
વિજાપુર વિજાપુરમાં તેરમા સિકાની સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમાજી ભેંયરામાંથી નીકળેલ છે. ખાસ દર્શનીય છે. પ્રતિમાજી શ્વેતાંબરી છે. આ સિવાય આ શહેર પ્રાચીન જૈન રાજાઓની રાજધાની તરીકે રહેલ છે.
જાલના નિઝામ સ્ટેટમાં જાલના મોટું ગામ છે. ત્યાં મહારાજ કુમારપાલના સમયનું પ્રાચીન ભવ્ય મંદિર છે. ત્યાં પટવા લેકે રહે છે તે બધા છે. જેની છે. ત્યાં જૂની પટ્ટાવલીઓ ઘણી મળે છે.
દિગંબરોનું ગામ સ્વામીનું તીઈ પણ પ્રસિદ્ધ છે. તેની પાસે શ્રવણું બેલગુલ શહેર છે. ત્યાં ડુંગર ઉપર ૬૦ ફૂટ ઊંચી દ. મૂર્તિ છે.
હેમદગિરિ કર્ણાટકમાં અલારી જીલ્લામાં કિષ્કિધાથી શરૂ થતી પર્વતશ્રેણી શિખર પર કિલ્લામાં ભ. શ્રી શાંતિનાથજીનું તીર્થ હતું. હાલ વિચ્છેદ છે. '
* તિનાલી બેજવાડાથી મદ્રાસ લાઈનમાં તિનાલી જંકશન છે. પ્રતિમાજી જમીનમાંથી નીકળેલ છે. તાંબરી છે. ત્યાં તીર્થ સ્થાપન થયેલ છે. પિસ્ટ તથા તાર ઓફિસ બધું છે. મછલીપટ્ટન પાસે ગુડીવાડામાં પણ ભૂમિમાંથી ભવ્ય જિનમૂર્તિ નીકળેલી છે. તીર્થ છે.
મહારાષ્ટ્રમાં પુનાસોલાપુર, કેલહાપુર, સાંગલી, હબલી, અહમદનગર, દેવલા વગેરે સ્થાનમાં પણ સુંદર જૈનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય, નોની વસ્તી છે.
પુનામાં ૮ સુંદર મંદિર છે. આત્માનંદ જન પુતકાલય છે. પાઠશાળા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com