________________
ઇતિહાસ ]
: ૪૨૩ :
ભાંડુજી-ભાજ
ત્રીજને દિવસે મેળા ભરાય છે અને સી. પી. ના ઘણા શ્વે. નૈના યાત્રાએ આવે છે. યાત્રાળુઓને નાગપુરથી મદ્રાસ જતી લાઇનમાં વર્ષા પછી ભાંડુ સ્ટેશને ઉતરવુ ઠીક છે. ત્યાંથી ૧ માઇલ દૂર તીસ્થાન છે. ત્યાં શ્વેતાંબર પેઢી તરફથી બધી વ્યવસ્થા સારી સચવાય છે. ખાસ દેશનીય છે. ઈતિહાસવિદોએ આ તીને ઇતિહાસ શેાધી ખઢાર મૂકવાની જરૂર છે.
છે.
મદિરજીથી ૧ માઈલ દૂર એક ટેકરી છે, એમાં ત્રણુ મેટી ગુફાઓ છે. ત્રણેમાં મેઢી એક એક ખ'ડિત મૂર્તિ ચારે બાજુએ ખેાદતાં જૈન મૂર્તિએ નીકળવાની ટીંબા ચારે બાજુ નજરે પડે છે. ભદ્રાવતી નગરી લાગે છે. મૂલનાયકજી શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. આ સિવાય બીજી પણ અર્ધપદ્માસન સુંદર
સભાવના છે. મેટા મેટા પ્રાચીન જૈન પુરી હશે એમ સુંદર શ્યામ અ પદ્માસન મૂર્તિઓ છે.
ઉપરના માળે ચેામુખજીનો પ્રતિમાઓ છે. ખીજા મંદિરમાં શ્રી આદિનાથ ભગવાન મૂલનાયક છે. ત્રીજા પ્લેટમાં દાદા સાહેબની દેરી છે.
અહીં મૂર્તિ ડાવાનુ સ્વપ્ન જેમ અંતરીક્ષજીના મુનિમને આવેલુ' તેવુ' જ સ્વપ્ન તે વખતની રેલ્વેના એક અંગ્રેજ ગાઈને પણ આવેલું. આ વાત એણે પેતાના ઉપરી યુરાપિયન અધિકારીને સમજાવી, સરકારે આ જમીન મંદિર, ધર્મશાળા, બગીચા, ગુરૂકુલ, વિદ્યાલય આદિ કાર્યો માટે શ્વેતાંબર જૈનને આપી અને ખાદ્યતાં નીકળેન્રી જૈન મૂર્તિએ પણ શ્વેતાંબર જૈન સલને આપી. જે જમીન ઉપર મંદિર, ધ શાળા, બગીચા વગેરે છે ત્યાં અને અ ંગ્રેજ અધિકારીના મારકરૂપે 'નેનાં માવલાં બનાવીને રાખવામાં આવ્યાં છે. આ તીર્થની વ્યવસ્થા વેતાંબર તી રક્ષક કમેટો સી. પી. કરે છે. તેમના તરફથી સુનિમજી વગેરે રહે છે.
મંદિર અને ધર્મશાળા ફરતા પાકા મજબૂત કિલ્લે છે.
ભાંડુકજી તીથ' સી. પી. માં ગણાય છે. આ ઉપરાંત અમરાવતી, નાગપુર, જબલ પુર, કટગી, સાવન, ચૈવતમાલ, દારવા, ચાંદા, હીંગનાટ, વર્ષા વગેરે સ્થાનામાં સુંદર જિનમદિરા અને શ્રાવકોના ઘર છે. નાગપુરમાં બે સુંદર જિનમંદિર છે, જબલપુરમાં બે મંદિરો છે. કટગીમાં એ મંદિર છે.
ભાજ તી
આ તીર્થ મહારાષ્ટ્રમાં આવેલુ છે. એક સુંદર નાની ટેકરી ઉપર શ્રી જગવલ્લભ પાનાથજીનુ` ભભ્ય જિનાલય છે. ત્રણુ માળનુ` ભન્ય મંદિર છે. મૂલનાયક શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. નીચે ભેાંયરામાં શ્રો અજિતનાથ પ્રભુજી છે, ઉપર ત્રીજે માળે શ્રી ચંદ્રપ્રભુજી મુખ્ય છે. વચલા ભાગમાં ચાર દેરીએ છે. એ દેરીએમાં જિનવરેન્દ્ર દેવની પ્રતિમાઓ છે; જયારે ખીજી દેરીએમાં શ્રી પદ્માવતી
ร
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com