________________
અમસાગર
ઃ ૩૬૮ :
[જૈન તીર્થાના
અહીંના પુસ્તકભડારાનું લીસ્ટ ગાયકવાડ સરકારની સહાયતાથી શ્રીયુત ચીમનલાલ ડી. દલાલે તૈયાર કર્યું હતુ. ખાદ ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ દ્વારા પં. શ્રી લાલચંદભાઈ દ્વારા ખૂબ પ્રયત્ન કરી સારી રીતે પ્રકાશિત કરાયુ છે. તેમજ જેશલમેરના ઇતિહાસ, શિલાલેખા વગેરેના અપૂર્વ સ ંગ્રહ બાબૂ પુરચંદ્રજી નહારે “જેશલમેર' નામક પ્રાચીન લેખ સંગ્રડ ભા. ૩ માં પ્રકાશિત કરેલ છે. ચંદનમલજી નાગારીએ પણ જેસલમેરમાં ચમત્કાર પુસ્તકમાં જેસલમેરના દૂકા ઇતિહાસ અને ચમત્કારા આપ્યા છે. જિજ્ઞાસુએએ પુસ્તકો ખાસ જોવા યેાગ્ય છે.
અહીંનાં ભવ્ય મંદિરો જોઇને જ ખાસ કહેવાયું છે કે “ જેસલમેર જીહારીયે, દુ:ખ વારિયે રે; અરિહંત મિત્ર અનેક, તીરથ તે નમું રે.’
જેસલમેરના જ્ઞાનભંડારામાંનાં પુસ્તકો ગુજરાત પાટઝુમાંથી આવેલાં છે, વખતે ગુજરાત ઉપર વારંવાર મુસલમાની હુમલા થવા માંડ્યા ત્યારે ત્યાંના સ ઘે, આચાર્યએ રળી પુસ્તકે ની રક્ષા માટે જેસલમેરને ચેાગ્ય સ્થાન માન્યું અને ૧૯૪૨ પછી પાટણુથી પયાસ ગાડાં ભરો શાસ્ત્ર, તાડપત્રની પ્રત અને પુસ્તકા અહીં મેાકલ્યાં. આ. શ્રી જિનભદ્રસૂરિજીએ બધાની સારી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ વિ. સ. ૧૫૦૦ લગભગમાં પૂજારીએએ સેાનેરી અને રૂપેરો પ્રàને ખાળી રાખ કરી તેનું સેાનુ-રૂપું વેચ્યું હતું. ત્યાર પછી સંઘને ખબર પડવાથી વ્યવસ્થા સારી થઈ.
અમરસાગર
જેસલમેરથી એક કાશ અમરસાગર છે. અહીં અનેક માગબગીચા અને આરામનાં સ્થાને છે. ધમશાળાએ છે અને ત્રણ સુંદર જિનદિરે છે.
૧. ખાફાગોત્રીય શેઠ હિમ્મતરામજીએ બનાવ્યુ છે. ૧૯૨૮માં આ મંદિર સ્થપાયું છે. મૂલનાયક શ્રી આદિનાથ ભગવાન છે. મદિરની સામે એક નાની ધમ શાળા અને જમણી તરફ એક બગીચા છે. આમાં એક મેટા શિલાલેખ છે, આ લેખમાં શેઠ ખાણાજી તરફથી જેસલમેરથી સિદ્ધાચળજી વગેરેના જે માટ સઘ નીકળ્યેા હતા તેના ઇતિહાસ છે. લેખ ૬૬ પક્તિઓમાં પીળા પત્થર પર જેસલમેરી ભાષામાં ખેદાયેલા છે.
૨. ૧૯૮૭માં ખાØા સવા-રામજીએ બનાવ્યું છે, જેમાં મૂલનાયકજી શ્રી ઋષભદેવ ભગવાન છે.
3.
૧૯૦૩ માં પચે તરફથી આ મંદિર બન્યું છે. મૂલનાયકજી શ્રી ઋષભદેવની પ્રતિમા બહુ જ સુંદર અને મનેહર છે.
અમરસાગરમાં પીળા પત્થરની મેાટી ખાણે છે. આ પ્રદેશમાં આ પત્થશ મકાના મદિર, મૂર્તિએ ખનાવવામાં ખૂબ વપરાય છે. પત્થર મજબૂત, ચળકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com