________________
સુવર્ણગિરિ
: ૩૪૦ :
..
[જૈન તીર્થોના આ જાલેરનું પ્રાચીન નામ જાવાલીપુર છે એવાં પ્રમાણેા-શિલાલેખા મળે છે. આ જાલેાર પાસે સુવર્ણગિરિ-સેાનાગઢ પહાડ છે જ્યાં અત્યારે સુંદર ત્રણ જિનમંદિર છે. સુવણું`ગિરિ ઉપર વિક્રમાદિત્યની ચેાથી પેઢીએ થયેલા નાહડ રાજાના સમયમાં શ્રીમહાવીરસ્વામીનું મદિર ખન્યું હતુ, જેનુ નામ “ યક્ષવહિ હતું અને તેમાં મૂલનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ બિરાજમાન હતી. આ મંદિરની પ્રાચીનતાની સૂચના આપતી એક ગાથા શ્રી મેરુતુંગાચાય પેાતાની વિચારશ્રેણીમાં આપે છે. नवनवह लक्खघणवइअ लद्धवासे सुवर्णगिरिसिहरे । ares निवकाली थुणि वीरं जक्खवसहीए ॥ "
66
ભાવાર્થ-નવ્વાણુ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠીયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન નહોતું મળતું ( અર્થાત્ ગઢ ઉપર બધા ક્રોડપતિએ જ રહેતા. ) એવા સુવર્ણગિરિના શિખર ઉપર નાહડરાજાના વખતના ‘યક્ષવસતિ' નામના દેહરામાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી.
આ નાહડ રાજા વિક્રમની ખીજી શતાબ્દીમાં વિ. સ. ૧૨૬ થી ૧૩૫ ની વચમાં થયેલ છે. અર્થાત્ સુવર્ણગિરિ ઉપરનું મહાવીર ચૈત્ય ૧૮૦૦ વર્ષ પુરાણું છે.
ત્યારપછી ૧૨૨૧ માં મહારાજા કુમારપાલે પાર્શ્વનાથ ચૈત્ય યા કુમારવિહાર ચૈત્ય બંધાવ્યું. આ કુમારવિહાર બાવન જિનાલયનું મંદિર હતું અને તેની પાસે જ અષ્ટાપદનું મંદિર હતું. મહારાજા કુમારપાલે બધાવેલા આ કુમારવિહારને સંસ્કૃત શિલાલેખ જાલેારના તાપખાનાના મંડપની ગેલેરીમાં મળી આવેલ છે, જે આ પ્રમાણે છે–
66
संवत् १२२१ श्रीज्ञा बालिपुरीय - काञ्चनगिरिगढस्ये । परि प्रभु श्री हेमनिषेधितगुर्जर धराधीश्वर परमात् चौलुक्य महाराजाधिराज શ્રીદુમારपालदेवकारिते भीपार्श्वनाथ सत्कप्रभुबिंबस हिते भीकवर विहाराभिधाने जैनचैत्ये सद्विधिप्रवर्तनाय बृहद्गच्छीयवादीन्द्र श्रीदेवाचार्याणं पक्षे आचन्द्रार्क સતિ સંવત્ ૧૨૪૨.૩
આગળ લેખ લાંબે હોવાથી નથી આપ્યા પરન્તુ મહારાજ કુમારપાલે સુવર્ણગિરિ ઉપર પાર્શ્વનાથ ચૈત્ય ખંધાવ્યું હતું તેના ઉપર તે આ લેખથી સારા પ્રકાશ પડે તેમ છે.+ આ સિવાય ૧૨૯૬ ના આમૂના લુણીંગવસહીના લેખમાં પણ જાલેરમાંના પાર્શ્વનાથ ચૈત્યના ઉલ્લેખ મળે છે.
વિ. સ’. ૧૩૬૮ માં અલ્લાઉદ્દીને જાવાલીપુર ઉપર ચઢાઇ કરી છે અને તેણે
*
ઉપર્યુક્ત શ્લાકમાં પાાંતર મળે છે કે “ ના નિયાવિયું ' આને અથ એવા
થાય છે કે આ સુવ`ગિરિ ઉપરનુ” યક્ષવસતિ ચૈત્ય નાહડ રાજાએ કરાવ્યુ` હતુ`. + આ આખા લેખ જૈન પત્રના રાપ્યાંકમાં પૃ. ૪૬ સુવર્ણગિરિ લેખમાં પ્રગટ થયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com