________________
શણકપુરજી
: ૩૨૦ :
[ જૈન તીર્થના છે કે-ધન્નાશાહની ૬૨ વર્ષની મહેનત પછી પણ મદિરનું કામ અધૂરું રહ્યું ત્યારે તેમના વડીલ બન્ધુ રત્નાશાહે કહ્યું કે−હું તમારી અભિલાષા પૂર્ણ કરવા મારાથી બનતુ કરીશ તથા તમારું અધૂરું કાર્ય જરૂર પૂર્ણ કરાવીશ. રત્નાશાહે આ વચન પાળી પાછળ પણ કેટલાંયે વર્ષા કામ ચાલુ રાખી કાર્ય પૂર્ણ કરાવ્યુ હતુ. મહિરજીમાં ૮૪ ભોંયરાં હતાં; તેમાં પ્રતિમાઓ તથા ધનના સંગ્રહ હતા. મુસલમાની બાદશાહેાના જમાનામાં ચાર પાંચ વખત અહીં હુમલા થયા છે; મૂર્તિએ ખંડિત કરાઈ છે તથા દેરીઓ પણ ખંડિત થઇ છે. શ્રી સ ંઘે ખડિત કાર્ય શીઘ્ર સુધરાવ્યુ છે અને ભેાંયરાંમાંથી મૂર્તિ એ કાઢી બિરાજમાન કરી છે.
**
',
એક શિલાલેખ કે જે સ. ૧૬૭૪ ને છે; ખીજા માળ ઉપર છે તેમાં લખ્યુ છે કે-જગદ્ગુરુ તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રાવક ખેત! નાયકે આ દરવાજો બનાવવા માટે ૪૭ સેાનામહારા ભેટ કરી છે. એટલે અવારનવાર મુસલમાનો હુમલા પછી સુધારા થતા રહ્યા છે. આ મહાન્ ભવ્ય મદિરના જીર્ણોદ્ધાર શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલે છે. જીજ્ઞેાદ્વારમાં સાડાત્રણ લાખ રૂપિયા ખર્ચ થઇ ગયુ છે; હજી કા ચાલુ છે. આ મહાન્ કલાપૂર્ણ ભવ્ય મદિર જોઈ સર જેમ્સ ફર્ગ્યુસન પેાતાના History of lndica and Eastern architaoter ” પુસ્તકમાં લખે છે કે “ આ દેવાલયનુ' ભેાંયતળીયું સપાટીથી ખહુ જ ઊંચું હાવાને કારણે તથા મુખ્ય ઘુમ્મટાની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન દેવાલયના ખરાબર દેખાવ આપે છે કારણ કે બીજા જૂનાં દેવાલયેામાં બાહ્ય ભાગ ઉપર કોતરકામના અભાવ હાય છે, દેવાક્ષયના દરેક થંભે એક એકથી જુદાં છે તથા તે ઉત્તમ રીતે ગાઠવ્યા છે, તેના ઉપર ભિન્નભિન્ન ઊંચાઈના ઘુમ્મટા ગેાઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણી જ સુંદર અસર થાય તેમ છે. ખરેખર આવી સારી અસર કરે તેવું સ્તંભેની સુંદર ગાઠવણી વિષે સૂચના કરે એવું હિન્દુસ્તાનમાં એકે દેવાલય નથી. ગેહવણીનો ઉત્તમતા ઉપરાંત બીજી જાણવા લાયક બાબત એ છે કે-દેવાલયે રશકેલી જગ્યા ૪૮૦૦૦ હજાર ચેારસ પુટ છે. કારીગરી અને સુદરતામાં મધ્યકાલીન યુરોપિયન દેવાલયે કરતાં ઘણી રીતે ચઢે તેમ છે. ” જન કવિ મેહુ સ. ૧૪૯૯ માં આ મંદિરનો નીચે પ્રમાણે પ્રશંસા કરે છે.
जय पं, तेजहंसेन प्रतिष्ठितं तच्छ्रावकप्राग्वाट ज्ञातिय सा. वरधा, तत्पुत्र सा. हेमराजनवजीकारितः धोरस्तु युगादीश्वर बिंबं "
ખીજા ખંડમાં શ્રી આદિનાથજીની સવા સવા હાથ માટી સફેદ ચાર પ્રતિમાઓ છે જેના ઉપર સ. ૧૫૦૬, ૧૫૦૭, ૧૫૦૮ અને ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખા છે. ત્રીજા ખંડમાં મૂલનાયક શ્રી સંભવનાથ, શ્રી આદિનાથ વગેરેની મૂર્તિએ ઉપર ૧૫૫૧ ની પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ. આ ધરવિહાર દેવાલયમાં દેવકુલિકાઓ સહિત હાટી માટી ૧૮૦ જિનમૂર્તિ છે. આ સિવાય શત્રુ ંજય, ગિરનારને પટ, સમ્મેત
કુલ લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com