________________
આસસણ-કુંભારીયાજી
: ૨૯૮ :
[ જૈન તીર્થોના જવાબ આપ્યા, જેથી માતાએ ગુસ્સે ભરાઇ તેને કહ્યું કે જો જીવવુ' હાય તેા નાશી જા. વિમલશાહ મંદિરજીના એક ભેાંયરાદ્વારા આબૂ ઉપર નીકળ્યેા. ખુદ માતાજીએ પાંચ દેવાલયા સિવાય બાકીનાં બધાં મદિશ ખાળી નાંખ્યાં. આ દંતકથામાં કેટલું સત્ય છે તે જાણવાનું બીજું સાધન આપણી પાસે નથી પરન્તુ ત્યાંની પરિસ્થિતિ જોતાં ત્યાં કાઈ જ્વાલામુખી ફાટવાથી આ પ્રસીંગ બન્યા હોય એમ લાગે છે. ફાર્બસ સાહેબ પણ એમ જ માને છે કે અહીં જવાલામુખી ફાટયે હશે. ખીજું એ પણ છે કે અહીં ૩૬૦ મતિ હતાં કે કેમ તે સંબધી ફાઈ હકીકત અન્યત્ર ઉપલબ્ધ થતી નથી એટલે ઉપર્યુક્ત દંતકથા કેટલી સાચી છે તે વિચારણીય પ્રશ્ન છે.
૧. શ્રી તેમનાથજીનું ભય મંદિર
આરાસણનાં પાંચ મદિરામાં શ્રી તેમનાથજીનું મંદિર સૌથી માટું અને મહત્વનું છે. ત્રણ માળનું વિશાલ મંદિર છે. મદિરનુ શિખર તારંગામાં આવેલા મદ્વિરના ઘાટનુ છે. મદિરજીના ખભા, અંદરની છત અને ગુમ્મજોમાં આમૂજીના
ક્રિશ જેવું સુંદર બારીક કારણીકામ છે; પરસાળના એક સ્તંભ ઉપર ૧૨૫૩ માં આસપાલે આ સ્થંભ બનાવ્યાને લેખ છે. કેટલાંક તારણા અને ક્રમાના આમૂના દેલવાડાના વિમલશાહના મદિશ જેવી સુંદર કેરણીવાળી છે.
મંદિરજીમાં મૂલનાયક શ્રીનેમિનાથજીના આસનમાં લેખ છે-કે-૧૬૭૫ના માઘ સુદ ૪ શનિવારે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂચ્છિ અને પ'. શ્રી કુશલસાગરગણુિજીએ પ્રતિષ્ઠા કરી છે. ઉ. શ્રી ધર્મસાગર ગણુજીએ તપાગપટ્ટાવલિમાં જણાવ્યુ` છે કે—શ્નોવાદિદેવસૂરિજીએ . ( વિ. સ. ૧૧૭૪–૧૨૨૬) આરાસણમાં શ્રીનેમિનાથજીની પ્રતિષ્ઠા કરી હતી ( તથા બારામને ૨ નેમિનાથ પ્રતિષ્ઠા હતા) આથી જણાય છે કે પહેલાં શ્રીવાદિદેવસૂરિપ્રતિષ્ઠિત મૂર્તિ હશે. પાછળથી તે પ્રતિમાજી ખંડિત થવાથી વેાહુરા રાજપાલે આ નવી પ્રતિમાજી બનાવી વિજયદેવસૂરિજીના હાથથી પ્રતિષ્ઠા કરાવી છે એમ જણાય છે. આ સિવાય એ જ મદિરજીમાં ૧૩૧૦, ૧૩૩૫, ૧૩૭૨, ૧૩૪૫ ના સમયના લેખા છે. પ્રતિષ્ઠાપક આચાર્યામાં શ્રીજિનભદ્રસૂરિ, શ્રીપરમાન ંદસ્તૂર, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ ની સતતીમાં થયેલા શ્રીચંદ્રસૂરિ, સેામપ્રભસૂતિ શિષ્ય શ્રોવદ્ધમાનસૂરિ, અજિતદેવસૂરિશિષ્ય શ્રીવિજયસિંહરિ, શ્રીચક્રેશ્વરસૂરિજી આદિનાં નામે મળે છે. શિલાલેખા અને તેના ઇતિહાસ માટે જીએ પ્રાચીન જૈન લેખસ`ગ્રહુ ભા. ૨, પૃ. ૧૬૫ થી ૧૮૫.
૨. શ્રીમહાવીરસ્વામીનું મંદિર
શ્રીનેમિનાથના મંદિરજીથી પૂર્વમાં શ્રીમહાવીર ભગવાન' મદિર છે. મંદિર ઘણું જ મજબૂત અને સુ ંદર આરસનુ બનેલુ છે. રંગમંડપની છતમાં બહુ જ સુંદર ખારીરીક કારણી કરેલી છે. તીર્થંકરના સમવસરણના દેખાવા; મિનાથજીની જાનનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com