________________
ઇતિહાસ ]
માત્ર અચલગઢ
શાંતમૂર્તિશ્રી જયંતવિજયજી મહારાજે આવ્” નામના પેાતાના પુસ્તકમાં આમૂ પરના દરેક જિનાલયેામાં મૂર્તિ, યંત્ર, દેવ-દેવીએ વિ॰ શું શું વસ્તુ છે તેની સૂક્ષ્મ નોંધ કરી છે. વિસ્તારભયથી અમે તે સહકીકત અહીં ઉધૃત કરતા નથી. માત્ર જાણવા ચેાગ્ય હકીકત નોંધી છે.
:૨૮૯:
૧. વિમલવસહીમાં પરિકર સહિત ૫ંચતીથી ૧૭, પરિકર સહિત ત્રિતીથી ૧૧, પરિકર સહિત ૬૦ મૂર્તિ, પરિકર વિનાની ૧૩૬ મૂતિઓ, એક સે સિત્તેર જિનના પટ્ટ ૧, ત્રણ ચેાવીશોના પટ્ટ ૧, ચેાવીશીના પટ્ટ ૧, જિનમાતાઓના પટ્ટ ૧, ધાતુની ચાવીશી ૧, ધાતુની પંચતીર્થી ૧, ધાતુની એક તીથી ૧ તેમજ આચાર્ય, શ્રાવક-શ્રાવિકાયુગલ, યંત્ર, અ ંબિકાદેવી, લક્ષ્મીદેવી તથા ઈંદ્રની સ્મૃતિ વિગેરે....
૨. લુણવસહીમાં પરિકર સહિત ૫ંચતીથી ૪, પરિકર સહિત સાદી મૂર્તિ ૭૨, પરિકર વિનાની મૂર્તિ ૩૦, ત્રણુ ચાવીશીને પદ્મ ૧, એક ચાવીશીના પટ્ટ ૩, જિનમાતાઓને પટ્ટ ૧, અન્ધાવમાય ને સમળીવિહારના પટ ૧, ધાતુની પંચતીર્થી ૨, ધાતુની એકતીર્થી ૩, આ ઉપરાંત રાજીમતી, મેરુપર્વત, આચાયૅ શ્રાવકશ્રાવિકા, અંબિકા દેવી, યક્ષ વિની મૂર્તિએ વિગેરે...
૩ પીત્તલહર ( ભીમાશાહેતુ મદિર )—પરિકર સહિત પચતીથી ૧, આરસની પંચતીર્થી ૪, પરિકર વિનાની મૂર્તિએ ૮૩, ધાતુની મૂર્તિએ ૪, ધાતુની ત્રિતીથી ૧, ધાતુની એકતીથી ૭, પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી ને અખિકાદેવીની મૂર્તિ વિગેરે....
૪ ખરતરવસહી ( ચૌમુખજી )-ચૌમુખજીની ચાર સેટી પ્રતિમાઓ, પરિકર વિનાની મૂર્તિએ ૫૭, અંખિકાદેવી વિગેરે ...
૫ મહાવીરસ્વામીનું મંદિર—પશ્કિર વિનાની ૧૦ મૂર્તિ.
*
આયૂ જવા માટે B. B. & C. I. રેલ્વેના ખરેડી સ્ટેશને ઉતરવું, શહેરમાં વે. જૈનમ'દ્વિર ને ધર્મશાળા છે. ત્યાંથી ઉપર જવા માટે મેટર મળે છે. 38 મથાળા સુધી પાકી સડક છે, જેની લખાઇ ૧ા માઇલની છે. સડક સર્પાકાર પથરાયેલી છે. મેટર ભાડું શાશ્॰૧) ચાકી ટેકસ આપીને યાત્રા
કરવા જવાય છે.
આષ્ટ્ર ઉપર દેલવાડામાં જૈનમંદિરા, ધર્મશાળા, ખીચા વગેરેની વ્યવસ્થા શ્વેતાંખર સધ તરફથી ક્લ્યાણજી પરમાનંદની પેઢી કરે છે અને શિરોહી સવ તેની દેખરેખ રાખે છે.
३७
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com