SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૮૧ : આયુ વસ્તુપાલે મંદિરજીની રક્ષા માટે પણ સમુચિત પ્રખધ કર્યા હતા. આ મંદિરને ભંગ વિમલવસહીની સાથે જ વિ. સ. ૧૩૬૮માં મુસલમાનાએ કર્યા હતા. અને ૧૩૭૮ વિમલવસહીની સાથે આના પણુ અણુ ખ્વાર વ્યાપારી ચસિંહના પુત્ર પેથડે કરાવ્યેા હતા. વળી તેમનાથ ભગવાનની નવી મૂર્તિ બિરાજમાન કરાવી હતી. આ મૂતિ સુ ંદર કસાટીની બનેલી છે. પ. શ્રી પદ્મવિજય ગણિ મહારાજ લખે છે કે- અહીં કુલ ૪૬૮ પ્રતિમાઓ છે. લુણવસહીની બહાર દરવાજાની ડાબી તરફ ચક્ષુતરા પર એક મેાટા ક્રીતિસ્થલ બન્યા છે. ઉપરના ભાગ અધૂરા જ દેખાય છે. કીર્તિસ્થ બની નીચે એક સુરભી( સુરહી )ને પથ્થર છે, જેમાં વાછડા સદ્ગિત ગાયનું ચિત્ર છે. તેની નીચે વિ સં. ૧૫૦૬ના કુંભારાણાને લેખ છે. તેમાં લખ્યું છે કે “ આ મદિરાની યાત્રાએ આવનાર કોઈ પશુ યાત્રીની પાસેથી કાઇપણ પ્રકારનેા ટેકસ અથવા ચાકીદારીના બદલામાં કશું પણ લેવામાં નહિ આવે એવી કુંભારાણાની આજ્ઞા છે. ” આખનાં અપૂર્વ દિશ માટે ' કુમાર'ના સંપાદક લખે છે કે “ દેલવાડામાં બનાવેલું વિમળશાહનુ' મહામદિર સમસ્ત ભારતવર્ષમાં શિલ્પકળાના અપૂર્વ નમૂના છે. દેલવાડાનાં આ મદિરા માત્ર જૈનમ દિા જ નહિં પરંતુ સમસ્ત ગુજરાતના અપૂર્વ ગૌરવની પ્રતિભા છે, '' લુણીગવસહીના દેવાલયામાં પણુ અપૂર્વ કારીગરીના ખજાના ભર્યાં છે. વિમલવસહીથી લગારે ઉતરતું કામ નથી, અનેક વિવિધ ભાવે તેમાં આલેખેલા છે. ખાસ કરીને દેરાણી જેઠાણીના ગાખલા, નવ ચાકીના મધ્યને શુમ્બજ, રંગમંડપના વચલા ગુમ્બજ, રંગમંડપની ભમતીના જમણી બાજુના શુમ્મજમાં કૃષ્ણુજન્મ, બાદમાં કૃષ્ણક્રોડાનુ' દશ્ય, નવમી દેહરીના ગુમ્મજમાં દ્વારિકાનગરી અને શ્રી તેમનાથ ભગવાનનું સમનસરણુ, દેહરી ન. ૧૧માં નેમિનાથ ભગવાનની જાનનું દૃશ્ય, પાર્શ્વનાથ, સુપાર્શ્વનાથ, શાંતિનાથ વગેરે તીર્થંકરોનાં કલ્યાણુકા-જીવનશ્ય આફ્રિ અનેક દશ્યા જોવા લાયક છે. લુણગવસહીમાં કુલ ૪૮ દેરીઓ છે. લુણીગવસહીમાં કુલ ૧૪૬ ગુમ્બજ છે. તેમાં ૯૩ નકશીવાળા અને ૫૩ સાદા ગુચ્છજ છે. મંદિરજીમાં ૧૩૦ ખ'ભા છે, ૩૮ નકશીવાળા અને ૯૨ સામાન્ય છે. વિમલવસહીમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન અને લુણુવસહીમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન હાવાથી અન્તે સ્થાનાને અનુક્રમે શત્રુ જયતીર્થાવતાર અને ગિરિનારતીર્થાંવતાર માનવામાં આવે છે. લુણીગવસહીની પાસે ખીજી ચાર ટુંકા બનાવીને આ સ્થાનને ખરાખર ઉજ્જયન્તતીની પ્રતિકૃતિરૂપે સ્થાપેલ છે. લુણીગવસહીની હસ્તિશાળામાં વસ્તુપાલતેજપાલના કુદ્રુમ્બીઓની મૂર્તિ છે. સાથે પ્રતિષ્ઠાપક આચાર્યની મૂર્તિએ પણ બિરાજમાન કરી છે. આ હસ્તિશાલામાં ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy