________________
આવ્યું
: ૨૭૮:
[ જૈન તીર્થોને દાખવે છે. તીર્થકર દેવના સમવસરણે, બાર પષા, સાધુ સાધ્વીની બેઠકે, વ્યાખ્યાન સમયનાં દશ્ય, ભરતબાહુબલીનાં યુદ્ધ, અષભદેવજી ભગવાનનું પારણું, તક્ષશિલા, અધ્યા, પ્રભુછનો દીક્ષા મહોત્સવ, મહાભારતના યુદ્ધપ્રસંગે વગેરે વગેરે અનેકવિધ દશ્યો છે જે જોતાં માનવી થાકતે જ નથી,
મંદિરમાં મૂળનાયક શ્રી ઋષભદેવજીની મૂર્તિ બિરાજમાન છે. વિ. સં. ૧૦૮૮માં વિમલશાહે પ્રતિષ્ઠા કરાવી છે. વિમલશાહે શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી આ ધર્મકાર્ય કર્યા છે. વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મઘોષસૂરિજી મહારાજે કર્યાના ઉલેખ વિમલપ્રબંધ, વિમલલધુપ્રબંધ, હીરવિજયસૂરિરાસ, તપગચ્છની જૂની પદ્વવલી વગેરેમાં મળે છે. આ સિવાય નીચેના જૈન ગ્રંથમાં નીચેનાં પ્રમાણે મળે છે. " चहुं आयरिहिं पयह कियबहुभावभरन्त "
(આબૂરાસ, અપભ્રંશ ભાષામાં, રચના સ. ૧૨૮૯) विक्रमादित्यात सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सूरिभिरादिनाथं प्रत्यतिष्ठिपत् ॥ (રચના સં. ૧૪૦૫પ્રબન્ધકેષ, વસ્તુપાલતેજપાલપ્રબંધ. કર્તા માલધારીરાજશેખરસૂરિ) “વિક્રમ સં. ૧૦૮૮ માં ચાર આચાર્યોએ આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરી.” " यन्मौलिमौलिः प्रभुरादिमाऽर्हतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः
(મુનિસુંદર સૂરિગુર્નાવલી, રચના સં. ૧૪૬૬) अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्ग.द्भिवैश्चतुर्भिराचार्यैः प्रतिष्ठा Bતા (પુરાતન પ્રબંધ સંગ્રહ વિમલવસતિકાપ્રબન્ધ, પૃ. ૧૨)
“નાગેન્દ્રનામુ પ્રથિત તિg ( અબુદગિરિક૫-સેમસુંદરસૂરિ)
" नागेन्द्रचन्द्र-निर्वृत्ति-विद्याधरप्रमुखसकसंधेन । अर्बुदकृतप्रतिष्ठो युगा. दिजिनपुङ्गवा जयति"
(ઉપદેશસાર સટીક ) તપગચ્છીય જૂની પટ્ટાવલીમાં લખ્યું છે કે
*. આ સંબંધી વિશેષ જાણવાની ઇચ્છાવાળા મહાનુભાવોએ જૈન સત્યપ્રકાશ, વર્ષ ૪, અંક ૮ મો, પૃ. ૪૩૯ થી ૪૪૫ માં મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી મહારાજને લેખ જોઇ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com