________________
ઇતિહાસ ] ૯ ૨૬૩ :
ભિન્નમાલ સં. ૧૭૯૭માં અચલગચ્છીય શ્રી ઉદયસાગરસૂરિજીએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચાદેવની યાત્રા કરી હતી.
મેજર જે. ડબલ્યુ. વેટસને પણ (૧૮૭૭ માં) પાવાગઢ ઉપરના કિલામાં ન મંદિર હોવાનું સૂચવ્યું છે.
મી. બજેસે પણ (૧૮૮૫) પંચમહાલને પરિચય કરાવતાં લખ્યું છે કે પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરને જથ્થ છે.
પાવાગઢ ઉપરની એક પ્રસિદ્ધ મસિદ-જુમ્મા મસિદના પરિચયમાં એક વિદ્વાન લેખક લખે છે–
“તે( જુમ્મા મસિ)ની બારીઓમાં અને ઘુમ્મટમાં જે કેતરકામ અને શિલ્પકળા દર્શાવી છે તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈન મંદિરમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે.
મંત્રીશ્વર તેજપાલનું પ્રસિદ્ધ સર્વતેભદ્રમંદિર, એ આ જ લાગે છે.
આ તીર્થને આટલે પરિચય એટલા ખાતર જ આવે છે કે સુજ્ઞ વાંચકો સમજી શકે કે પાવાગઢ તાંબર જૈન પ્રાચીન તીર્થ છે. ત્યાંની સુપ્રસિદ્ધ મહાકાલિદેવી પણ શ્રી અભિનંદન પ્રભુજીની શાસનદેવી છે.
ભિન્નમાલ
ભીનમાલની છ હરિ રે છસિની પચતાલ રે
પં. મહિમાવિજયજી ચિત્યપરિપાટી, ભિનમાલ મહિમા ઘણે ગેડીજિન હે સુખને દાતાર
(પ. કલ્યાણસાગરવિરચિત પાર્શ્વનાથ ચૈત્યપરિપાટી ) “ભિનમાલ ભયભંજનનાથ”
પં. શીતવિજયજી તીર્થમાલા “ તિહાંથી ભિનમાલે આવીયા એ ભેટયા શ્રી પાસ
ચ્ચાર પ્રાસાદતણા સુબિંબ નિરખ્યા ઉલ્લાસ ભિન્નમાલ ભલરૂપ
(મી એવિજયજી ઉપાશ્ચયશ્રી પાર્શ્વનાથ નામમાલા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com