________________
ઇતિહાસ ]
ફેંગસ્ડ લાકડ'
આ ભમતીમાં એક ઉત્તમ પ્રકારનુ લાકડું' વાપરવામાં આવ્યું છે તે રંગરનું લાકડુ' કહેવાય છે. મોટા મોટા જખરા લાકડાના ચાકડાં ગાઠવી દીધાં છે. જ્યાં જુએ ત્યાં કેગર જ જોવામાં આવે છે. ખૂબી એ છે કે આ લાકડું અગ્નિમાં મળતુ નથી, ઊલટું તેમાંથી પાણી છૂટે છે. આટલાં બધાં વર્ષાં થઈ ગયાં છતાં તેમજ વિશાલકાય મદિરના આટલા બધા ભાર હોવા છતાં તે લાકડા જેવાં ને તેવાં જ દેખાય છે.
"૨૦૩ :
તારંગા
નદીશ્વર અને અષ્ટાપદનાં દર્શનીય જિનમદિશ
મૂળ મદિરને ક્રૂરતા વિશાલ ચેક છે. આગળના ભાગમાં ૩-૪ મદિરા છે, તે પૈકી એકમાં જમૂદ્રીપ વગેરે સાત દ્વીપા અને સમુદ્રો વલયાકારે બતાવી આઠમા નદીશ્વર દ્વીપમાં (પર) ચૌમુખવાળી (પર) નાની સુદર દેરીઓ છે.
બીજા મદિરમાં મધ્ય ભાગમાં આરસનું સુંદર સમવસરણ બનાવ્યું છે, તેની ફરતી અષ્ટાપદ અને સમેતશિખરની રચના બહુ જ સરસ કરી છે. તેમજ ૧૪૫૨ ગણધર પગલાં ને સહસકૂટનાં નાનાં ચૈત્યે બહુ જ દર્શનીય છે. અષ્ટાપદની રચનામાં રાક્ષસરાજ લકાધિપતિ રાવણુ અને મહરી, ચાવીશ તીર્થંકર ભગવાના સમક્ષ અદ્ભુત ભક્તિ કરે છે તે પ્રસ`ગ છે. તેમજ સમવસરણની રચના, પૂ તરફ નવપદજીનું મડલ, પશ્ચિમ તરફ વૈભિયાન', મધુખિન્દુનું અને કલ્પવૃક્ષ તથા દક્ષિણ તરફ ચૌદ રાજલેાક વગેરે દશ્ય ઉપદેશક અને મેધક છે. આ બધી રચનાએ શાંતિથી જોઇ વિચારવાલાયક છે. તેની બાજુમાં જ ચામુખજીની દેરી છે.
પાછળના ભાગમાં એ નાની દેરીઓ છે. એકમાં શ્રી અજિતનાથ ભગવાનની પાદુકા છે, ખીજી દેરીમાં ત્રણ પાદુકાયુગ્મ છે. એકંદર તીથ પરમ સુંદર અને શાંતિનું ધામ છે. શાંતિઇચ્છુક મહાનુભાવાએ જરૂર અહીં આવી તીર્થયાત્રાના લાભ લેવા જેવું છે.
અત્યારે કલિયુગમાં આપણાં પાંચ મુખ્ય તીર્થોમાંનું આ એક તીર્થં ગણાય છે. શત્રુ ંજય, ગિરનાર, ભૂ, સમ્મેતશિખર અને તાર ગાજી પાંચ મુખ્ય તીર્થાં ગણાય છે. વિવિધતીર્થંકલ્પકાર મહામા જિનપ્રભસૂરિજી પણ ૮૪ મહાતીર્થ ગણતરીની આપતાં લખે છે કે 'तारणे विश्वकोटी शिकायां भोमभितः તારંગજીની પ્રાચીનતા અને મહાતીતાને સૂચવે છે. અને જીડાર' (સકલતીર્થ વંદના) પશુ એ જ સૂચવે છે. મુદ્ધશિલા
આ ઉલ્લેખ પશુ તાર ંગે શ્રી અજિત
હવે તારગાજી ઉપર જે સિદ્ધશિલા અને કૈટીશિલાને ઉલ્લેખ શરૂઆતમાં વાંચ્યા છે તેના પરિચય કરી લઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૂળ મદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે જે સિષશિલા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં જતાં રસ્તામાં એક જૂના કૂવા અને કુંડ આવે છે. કૂવામાં કચરા ભરેલા
ช
www.umaragyanbhandar.com