________________
-
-
-
- -
અમદાવાદ
ઇતિહાસ ]
૪ ૧૮૫ ઃ નેનું હિન્દભરમાં પ્રસિધ્ધ કેન્દ્રસ્થાન છે. ૧૯૪૨ ની રાષ્ટ્રીય લડતમાં હિન્દભરમાં અમદાવાદ મોખરે હતું.
શહેરમાં ભદ્રને કિલ્લો અને મેટું ટાવર જોવાલાયક છે. માણેકચોકમાં બાદશાહને હજીરે અને રાણીને હજરે જોવાલાયક છે. આ ટેડીયા દરવાજા બહાર શાહઆલમને રેજે, ગુજરાતની વનાકયુલર સોસાયટીનું પુસ્તકાલય, પ્રેમાભાઈ હેલ, ગુજરાત પુરાતત્વમંદિર, ગુજરાત વિદ્યાપીઠ, સાબરમતી મહાત્મા ગાંધીજીને આશ્રમ વિગેરે અનેક સ્થળે જોવાલાયક છે.
વર્તમાન કાળમાં ઉદ્યોગોનું પ્રાધાન્ય થતાં અમદાવાદ કાપડ માટેનું ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. હુન્નર ઉદ્યોગ વધતાં વસતિ પણ વધવા લાગી. વધતી જતી વસતીને માટે જુદા જુદા સ્થળોએ સોસાયટીઓ સ્થપાવા લાગી.
એલીસબ્રીજને સામે કાંઠે અનેક સોસાયટીઓ નવી વસી છે એમાં ન જોસાયટીમાં ખાસ જેનેના જ બંગલા છે. ત્યાં વિ. સં. ૨૦૦૧ ના માગશર સુદ સાતમે પૂ. પા, ગુરુદેવ શ્રી દર્શનવિજયજી આદિ (ત્રિપુટી) મહારાજના ઉપદેશથી જૈન પ્રાચ્યવિદ્યાભવનની સ્થાપના થઈ છે. તેમજ ૨૦૦૧ ની અષાઢ શુદિ બીજથી જ પ્રાચ્યવિદ્યાભવન પિતાના અવતંત્ર મકાનમાં ચાલે છે. સાથે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમંદિર-પુસ્તકાલય છે. જેમાં પ્રાચીન લિખિત તાડપત્રીય પ્રતે, હસ્તલિખિત કાગળની પ્રાચીન પ્રતે, સચિત્ર સોનેરી રૂપેરી બારસા સૂત્ર-કલ્પસૂત્રની પ્રતે વિગેરે અનેક પુસ્તકને સાર સંગ્રહ છે, છાપેલાં પુસ્તકોને પણ ઉત્તમ સંગ્રહ છે.
શહેરમાં આ સંસ્થાની શાખા પણ ચાલે છે. આ સોસાયટીની આજુબાજુની સાયટીઓ અને બંગલાઓમાં લગભગ નાનાં મેટાં ૧૩ મંદિર છે. તેમાં દશા પિરવાડ, મરચન્ટ જન સોસાયટી, શાંતિસદન, શેઠ લલુભાઈ રાયજીની બેડીંગ, ચીમનલાલ નગીનદાસ બેડીંગ, કલ્યાણ સેસાયટી વિગેરે રથાનમાં મંદિર છે.
અમદાવાદમાં પ્રાચીન જન પુસ્તકભંડારે પણ સારા છે એમાં સુરિસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પાંજરાપોળને વિશાલ જ્ઞાનભંડાર, ડેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, દેવશાના પાડાનો જ્ઞાનભંડાર, વિજયકમલકેસર જ્ઞાનમંદિર, વિજયદાનસૂરિજ્ઞાનમંદિર, શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમંદિર, આ. ક. પેઢીને સંગ્રહ વગેરે ખાસ દર્શનીય છે. અહીં જૈન પુસ્તક પ્રકાશન સંસ્થાઓમાં જિન ગ્રંથ પ્રકાશક સભા, વીર સમાજ સભા, સરસ્વતી પુસ્તક ભંડાર, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, નાગરદાસ પ્રાગજી, ચારિત્ર સ્મારક ગ્રંથમાલા, જ્ઞાનવિમલજી ગ્રંથમાલા વગેરે સંસ્થાઓ ગ્રંથ સારા પ્રમાણમાં પ્રકાશિત કરે છે ને વેચે છે. શ્રી યંગમેન્સ જૈન સોસાઈટીની મુખ્ય ઓફિસ પણ અહીં છે જે સંઘસેવા, તીર્થસેવા, સમાજસેવામાં સારું કાર્ય કરે છે.
શાંતિચંદ્ર જન સેવાસમાજ, સાગરચંદ્ર જન સેવાસમાજ, નાગજી ભુધારપાળનું ૨૪ ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com