SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : આવા પ્રાચીન હિન્દુ શિલ્પ અને સ્થાપત્યના અપૂર્ણ નમૂના માટે આમ્મૂદેલવાડાના જૈન મંદિર, કુંભારીયાજીનાં અને મીરપુરના જૈન મદિરા જગવિખ્યાત છે. પાશ્ચાત્ય વિદ્વાન ફ્રાઈંસ સાહેબ અને કર્નલ ટોડે આબૂનાં મંદિરો અને તેનુ' અદ્ભૂત શિલ્પ જોઈ મુક્ત કઠે પ્રશંસા કરતાં છેવટે એમજ કહ્યું કે આ મદિરા સમસ્ત ભારતવર્ષમાં સર્વોત્કૃષ્ટ કલાધામ છે.'' સુપ્રસિધ્ધ દેશનેતા ૫. શ્રી માલવીયાજીએ પાવાપુરીના ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણુસ્થાનના-જલમદિરનાં દર્શન કરતાં કહ્યું “આત્માની અપૂર્વ શાંતિનુ` ધામ આ મંદિર છે.' આવી જ રીતે તારંગા હીલ ઉપરનુ` ગગનચુમ્મી ભવ્ય જૈન મંદિર, રાણકપુરજી અને કાપરડાજીનું મંદિર, અજાહરા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, કુપાકજી, દીયાણા-લેાટાણા અને નાંદીયાની અદ્ભૂત અમીયભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કાય” સ્તુતિને ચરિતાર્થ કરતી જિનભૂતિયા ખાસ દર્શન કરવા લાયક છે. જૈનમ દાની અદ્ભૂત બાંધણી, અપૂર્વ શિલ્પકલા અને રચના જોઇ તેના ઉપર મુગ્ધ થઈ હિન્દના રાજામહારાજા અને ધર્માચાર્યો પણ આકર્ષાયા અને ખાસ શકરાચાય જીની પ્રેરણાથી જગન્નાથપુરી, દ્વારિકા, બદરીનારાયણુ આદિ તીર્ઘાનાં જૈનમદિરમાં પેતાના ઇષ્ટદેવની મૂર્તિ એ સ્થાપી છે, જે દ્યાવધિ વિદ્યમાન છે. મુસલમાન સમ્રાટોએ પશુ ભગ્ય જન મદિશને મસ્જીદ બનાવી છે. જેમકે પાલનપુર, ભરૂચ, પ્રભાસપાટણું, ખંભાત, વિજાપુર, જોનપુર, અજમેરની પ્રસિદ્ધ મસીદો એટલે આ બધી મૂર્તિપૂજાના જ મહિમા અને વિવિધ પ્રકારો છે. આ સંબધી ભારતીય બે વિદ્વાનોના અભિપ્રાયા રજૂ કરી આ લાંખી પ્રસ્તાવના પૂરી કરીશ. " "" મૂર્તિ પૂજાના ખેાળામાં જ શિલ્પકલા સચવાઇ છે. મૂર્તિ અને મંદિરની વિવિધ રચનાએમાં આપણાં રાષ્ટ્રને ધર્મની વિવિધ રેખાએ પડો છે. પુરાણેની અસખ્ય કલ્પન એને પત્થરૂપે સાકાર કરવાની પ્રતિષ્ઠા મૂતિ'એ ને મદિરાને વરે છે. મૂર્તિએ પ્રજાતી મનેાભાવના, આશા નિરાશા અને કલ્પનારૂપે છે. સ ંસ્કારેનુ સુરેશ દીક્ષીત. એ નવનીત છે.'' “ જે મુસલમાને હિદમાં આવ્યા હિંદની સત્ત ને વૈભવને લૂટયે; મૂર્તિ ભજક બનવામાં પોતાનુ ગૌરવ માન્યું તે જ મુસલમાન સમ્રાટ, કટ્ટર મુસલમાન સૂબાએ ભારતીય પવિત્ર તીથૅધામે। અને દેવસ્થાનો જોઈ મુગ્ધ બન્યા. બુતપરસ્તિ *ડીને મૂર્તિને નિ ંદન રાએએ મક્કા-મદીના, અ મેર-આગ્રા, દીલ્હી-લખનૌ, વિજાપુર પાવાગઢ-માંડવગઢ વગેરે શહેરમાં મનહર મસ્જીદેા-મકબરા, રાજા, ફારા ખંધાવી તેને ધૂપ-દીપ-પુષ્પમાલા અને વસ્ત્રોથી જ નહિ કિન્તુ હીરા-મેતી- પન્ના-નીલમ વગેરે ઝવેરાતથી શણગારી અને એમાં તાજમહેલની રચના કરીને તે હદ જ કરી છે.’’ P. R. S. એટલે તીસ્થાને તે દરેક ધર્માવલ'બીએ માને છે એ નિર્વિવાદ છે-ખસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy