________________
અજારાની પચતીથી
[જૈન તીર્ણના
તથા ઉના પણ તીરૂપ જ છે.
જુનાગઢથી વેરાવલ, પ્રભાસપાટણ થઇ ૩૫ માઇલ દૂર ઉના છે. સીધી સડક છે. મેટા, ગાડાં, ગોડી વગેરે વાહના મળે છે. વેરાવળથી ઉના જવા માટે રેલ્વે લાઈન પણ છે. મહુવા અને કુંડલા રસ્તેથી પણ આ પંચતીથી જવા માટે વાહેનેાની સગવડ મળી શકે છે.
જુનાગઢ, વંથલી, વેરાવલ, પ્રભાસપાટણ, ક્રોડીનાર, પ્રાચી, ઉના થઈ અજારા પાર્શ્વનાથજી જવાય છે.
: ૧૩૨ :
વંથલીમાં શ્રી શીતલનાથજી ભગવાનનું સુંદર મંદિર છે. વેરાવલમાં એ જિનમ દિા છે. પાઠશાલા, જ્ઞાનમંદિર, ઉપાશ્રય વગેરેની સગવડ સારી છે. પ્રભાસપાટણમાં શ્રી આદિનાથ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શાંતિનાથ, મહ્વિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીના મળી કુલ નવ ભવ્ય જિનમ ંદિર છે. મંદિરોમાં મૂર્તિએ ઘણી જ પ્રાચીન, ભવ્ય, રમ્ય અને વિશાલ છે. સર્વ જિનાલયમાં સુંદર ભેાંયરાં છે. તેમાં સુંદર ખડિત તેમજ અખડિત મૂર્તિઓ છે. મુખ્ય મદિર સામનાથ ચ'દ્રપ્રભુનુ છે. મંદિરાની એક પાળ જ છે. ઉપાશ્રય, પાઠશાલા, લાયબ્રેરી વિગેરે છે. અહીં યાત્રિકાને ભાતું અપાય છે. મુસલમાની જમાનામાં એક વિશાલ મદિરને તાડીને મસ્જીદ બનાવવામાં આવેલ, તે પણ જોવા લાયક છે. જૈનમંદિરનાં ચિહ્ના તેમાં વિદ્યમાન છે. ખાસ દર્શનીય સ્થાન છે. ચ'દ્રપ્રભુજી અત્રે પધાર્યાં હતા અને મધુરી ધર્મદેશના આપી હતી. સમુદ્રને કાંઠે જ આ શહેર વસેલું છે. મહમદ ગીજનીએ પ્રથમ વિ.સ. ૧૦૨૪માં પ્રભાસપાટણ તેાડયું હતું.
* પ્રભાસપાટણમાં શ્રી ઋષભદેવ પ્રભુના પૌત્ર સામયશા—ચંદ્રયશાએ શશીપ્રભાચદ્રપ્રભા નામની નગરી વસાવી બાવી તીથકર શ્રી ચંદ્રપ્રભુની મૂતિ' ભરાવી સુંદર મંદિર બંધાવ્યું હતું. ત્યારપછી શ્રી ચંદ્રપ્રભુજીના સમયમાં ખીજા ચંદ્રયશાએ પરમ ભક્તિથી ચંદ્રોદ્યાનની સમીપમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર અધાવી ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન કરાવી હતી. ભરત ચક્રવત્તી અને સતીશિરામણ સીતાદેવીએ પણ અહીં ચંદ્રપ્રભુનાં મદિરા બંધાવ્યાં હતાં. શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રાયુધ રાજાએ અહીંનાદિરાના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. અહીંયાં ડાકરીયા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી શ્યામવર્ણી છે. હાથમાં કારી ચેટેલી છે. લેાકેાક્તિ એવી છે કે પ્રથમ રાજ હસ્તમાંથી એક એક કારી નીકળતી હતી પરન્તુ આશાતના થવાથી અંધ થઇ ગયેલ છે.
.
(
વિવિધતી કલ્પ 'માં ઉલ્લેખ છે કે વલભીપુરીના ભગસમયે (વિ. સ’. ૮૪૫ ) ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમાજી અને ક્ષેત્રપાલ સહિત શ્રી અંબિકાદેવી, અધિષ્ઠાયક દેવના પ્રભાવથી આકાશમાર્ગે દેવપટ્ટણુ ( પ્રભાસપાટણું) આવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com