SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ : ૧૭ : ઢાંક : જામનગર અત્યારના મ`દિરની દિવાલ પર જૈન તીર્થકર શ્રી નેમિનાથજીની જાનનાં સુંદર ચિત્રો છે. આ મદિરના ગાયકવાડ સરકાર તરફથી જીર્ણોધાર થતા હતા ત્યારે મા ચિત્રાની રક્ષા માટે ગેા. ના. ગાંધીએ સરકારને સૂચના કરી હતી તે સ્વીકારાઇ હતી. મતલબ કે દ્વારિકાનું' અત્યારનું મદિર પ્રાચીન જૈન મંદિર છે. કારણવશાત્ તે અત્રેનાના અધિકારમાં ગયું અને ત્યાંથી જૈન મૂર્તિ દૂર કરી દીધી. દ્વારિકામાં શ્રી નેમિનાથ ભગવાન ઘણી વાર પધાર્યા હતા. ત્યાંના યાદવા જૈનધર્મી બન્યા હતા. ત્યાં અનેક જિનમદિરા હતાં. આજે તે દ્વારિકા વિચ્છેદ તીથ છે. ઢાંક જેતલસરથી પારમંદર જતી ગોંડળ સ્ટેટ( જી. એસ. રૂવે. )ના પનાલી સ્ટેશનથી ૬ માઈલ દૂર ઢાંક ગામ આવેલ છે. ગામથી થાડે દૂર શત્રુંજયના એક શિખરરૂપ ઢંકગિરિ છે. પહાડ નાના છે. અહિં એક સુંદર જિનમંદિર હતું. શત્રુજયના ૧૦૮ નામેામાં ઢંકગિરિ નામ આવે છે. પ્રાચીન સમયે તે સુંદર તીથ હતું. અત્યારે વિચ્છેદ તી છે. ત્યાંથી જૈનમૂર્તિ નીકળે છે. ખંડિયેર મદિરના શિખરા દેખાય છે. ઢાંક ગોંડલ સ્ટેટના ઉપલેટા મહાલમાં એક ગામ છે. પાટ આસિ ઢાંક છે. ઉપલેટામાં ઘરમન્દિર છે. અહીં નજીકના ખરડાના ડુંગરમાં બાવીશમા ત્રેવીશમા ભગવાનનાં મંદિરો હતાં; અને કેસમગિરિમાં પણ જૈન મંદિરા હતાં. હાલ ખડિચેરા વિદ્યમાન છે. સિદ્ધ નાગાર્જુને પણ રસિદ્ધિ કરી, રસના બે કૂપા ભરીને ઢાંક પર્વતની ગુફામાં રાખ્યા હતા, એમ · પ્રમ ́ધકાશ ' તથા ‘પિ’વિશુદ્ધિ ’માં ઉલ્લેખ મળે છે. તથા ઉપરના તીર્થ માટે “ જગ ુચરિત્ર ”માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંના અવશેષ અતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્ત્વના છે. એ તીર્થ સંબધી અત્યારે ૐા. હસમુખલાલ ધીરજલાલ સાંકળીયા M,A,, LL,B., Ph.d. શેષ કરી રહ્યા છે. અને એ સબંધી એક લેખ તેમણે • શ્રી જૈનસત્ય પ્રકાશ ' ( માસિક )ના ખીજા વિશેષાંક ‘શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 'માં સચિત્ર લખ્યા છે. " " જામનગર અહીં ખાર મન્દિર છે. ચાર પાંચ તા મહુ જ ભવ્ય અને વિશાલ મ’ક્રિશ છે. વર્ધમાનશાહનું અને ચાકીનું મન્દિર તે બહુ જ દર્શનીય અને તીર્થરૂપ છે. જામનગર તીસ્થલ ન હોવા છતાં અધ શત્રુ જય' સમાન મનાય છે. અહીં જ્ઞાનમંદિર, પાઠશાલા, ઉપાશ્રય આફ્રિ સગવડ સારી છે. હુરજી જૈનશાળામાં શ્રીવિનયવિજયજી જ્ઞાનમદિર છે. અહીંથી સ્ટીમરમાં બેસી, તુણા મંદર થઈ કચ્છમાં જવાય છે. શેઠ પોપટલાલ ધારશીભાઇ તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી દેવબાગ, લક્ષ્મી જૈન આશ્રમ, જૈનાનંદ જ્ઞાનમંદિર વગેરે જોવા લાયક સ્થળેા છે. કાઠિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy