________________
પૂરવણી
:૧૦૮:
શું જેન તીર્થંને
કદ ગિરમાં ગઈ ચાવીશીના ખીજા શ્રી નીવાણી તી કરના ગણધર દબ સુનિ એક ક્રોડ મુનિવરેશ સાથે મેાક્ષે પષાર્યાં છે. ત્યાં ઉપરના ભાગમાં પ્રાચીન પાદુકાઓ છે. વચ્ચે અને નીચે અાચાયૅ મહારાજ શ્રી વિજયનેમિસૂરિશ્વરજીના ઉપદેશથી સુંદર મદિરા અને ધર્મશાળા ઉપાશ્રયાદિ અનેલ છે.
સુરતગિરિ પણ પ્રાચીન સ્થાન છે. ચક્રવતી ભરતરાજાના હાથીનું અહી’ સમાધિ-મરણ થયું હતું. આ સ્થાને પણ મ ંદિર છે. આવી રીતે ચારે તરફથી આિિરરાજની પ્રાચીનતા, પવિત્રતા સિધ્ધ થાય છે.
આ આખા તીર વહીવટ શેઠ અણુદજી ! યાણુજીની પેઢી કરે છે. ગિરિરાજ ઉપર ઘેાડાં વર્ષો પહેલાં થયેલા જીર્ણોદ્ધારમાં ઘણા શિલાલેખા દખાઈ ગયા, તૂટી ગયા, નષ્ટ થયા છે. મદિરાની પ્રાચીનતા પણ ઢંકાઈ ગઈ છે. કેટલાએક પ્રાચીન શિલાલેખે અંગ્રેજ વિદ્વાનાએ પ્રગટ કર્યાં છે તેવા લેખા પણુ અસ્તવ્યસ્ત થયા છે, જેના સંગ્રહ કરી પ્રકાશિત કરવાથી આ તીર્થની પ્રાચીનતા પ્રકાશમાં આવશે.
પૂરવણી
શ્રી શત્રુ જય ઊપર મૂળનાયકના મંદિરમાં ઉપર જવાના દાદરાની ડાબી માજુએ આવેલી દેરીમાં પ્રવેશ કરતાં પુ‘ડરીકરવામીની મૂત્તિના લેખ— श्रीमद्युगादिदेवस्य पुण्डरीकस्य चक्रमौ ॥ ચાવા નુંલયે સુચત છેશ્યાખ્યા સંયમ: श्री संगमसिद्धमुनि विद्याधरकुल नभस्तलमृगांकः ॥ दिवसैश्चतुर्भिरधिकं म समुपोष्याचलित सत्त्वः ॥ वर्ष सहस्र षष्ट्या चतु विनयाधिके दिवमगच्छत् । સેનિ આગ્ન હાથળમાસે શૈિવાચામ્ ॥ अनैकः शुभं तस्य श्रेष्ठो राधेर्यकत्मकम् । पुण्डरीकपदासंगि चैत्य मे तदचीकरत् ॥
ચામુખજીની ટુંકમાં પગથિયાં ચઢીને ટુકમાં પ્રવેશ કરતાં જમણી બાજુના મંદિરમાંની ધાતુની છૂટી પ્રતિમા ઉપરના લેખ—
श्री सिद्धमकुमार सं. ४ वैशाख व २ मुरौ भीमपल्लीसरक व्य० र्हा श्वश्र मार्या गुण देवियार्थे श्रोशांतिनाथबिंबं कारितं ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com